Book Title: Bhini Kshanono Vaibhav
Author(s): Shilchandrasuri
Publisher: Bhadrankaroday Shikshan Trust

View full book text
Previous | Next

Page 40
________________ ઉજયંત ગિરનાર (આહીર ભૈરવ) જય જય ઉજ્જયંત ગિરનાર ત્રિભુવનમાં પાવન એ અનુપમ, ઉપવન પુણ્યનું સાર... નેમિજિનેશ્વર શ્રી પરમેશ્વર, યાદવકુલ-શણગાર દીક્ષા-કેવલ-મોક્ષ થકી તસ, એ ગિરિવર સુખકાર પહેલી ટૂંકે ચૌદ જિનાલય, શિખરબંધ શ્રીકાર પ્રથમ સર્વથી તેહમાં સોહે, દાદાનો દરબાર શ્યામલવરણું નમણું સલૂણું, વિલસે બિંબ ઉદાર કામ-વિજયનો ઘોષ ગજવતું, તીરથનો આધાર તનનો શ્રમ, સંતાપ હૃદયનો, ને ભવ-ભયનો ભાર ટાળે એ ઊર્જાના દૈવી-પુંજ તણો દેદાર ત્રીજી ટૂંકે અંબાદેવી, તીર્થ-૨ક્ષણાધાર ગણધરનાં પગલાં પણ વરતે, પંચમ ટૂંક મોઝાર વર્તમાનમાં આ બે સ્થાને, ઇતરોનો અધિકા૨ સત્તા ને પશુબળની સામે, સકલ સંઘ લાચાર જ્ઞાનવાવ ગજપદકુંડાદિક, કુંડ ઘણા જલધાર પાવન જલ જેનાં ભવ-જલથી, ભવિનો કરે ઉગાર ૩૫ Jain Education International For Private & Personal Use Only ૧ ૨ ૩ ૫ ૬ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74