Book Title: Bhini Kshanono Vaibhav
Author(s): Shilchandrasuri
Publisher: Bhadrankaroday Shikshan Trust

View full book text
Previous | Next

Page 34
________________ અભત રૂપ તિહારો (આશાઉરી) પ્રભુજી ! અદ્દભુત રૂપ તિહારો નયનયુગલ ઉત્પલસમ સોહે, મોહે મન-મધુકર મારો ભાલ ભવ્ય ઝળકે બહુ તેજે, હેજે ચંદ્ર સંભારો દિવ્ય તિલક વિલસે પ્રભુ ભાલે, આકાશે જિમ તારો મસ્તક ઉપર મુકુટ વિરાજે, કથતો પુણ્ય-પ્રકારો નિર્મલ વિપુલ હૃદયતલ છાજે, કરુણારસ-આગારો બાહુ ઉભય ભયનાશી વિશાલા, ભાંજે કર્મ-ઠઠારો ચરણ-કમલ-યુગ સેવા સારે, અમર-અસુર-નર-વારો નિર્લંછન પદ વરવા પન્નગ-પતિ લાંછન સુખકારી કસ્તૂરીસમ શ્યામવરણી, કરતી સુરભિ-પ્રસારો અમી નીતરતી મૂર્તિ વિલસતી, હરતી ચિત્તવિકારો અનુપમ શોભા-શોભિત જિનવર, મુજ વિનતિ ઉર ધારો આંતર-રિપુગણ દૂર કરણકો, યાચું આપ-સહારો જય શત્રુજ્ય પાર્થ જિગંદા, દાસની આશ નિવારો શ્વાસે શ્વાસે સમરું તુજને, એક જ તું આધારો ૪ પ ૬ છે ૨ ૯ இட Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74