Book Title: Bhini Kshanono Vaibhav
Author(s): Shilchandrasuri
Publisher: Bhadrankaroday Shikshan Trust

View full book text
Previous | Next

Page 31
________________ (કલશ-પદ) ડેફિયત (બિલાસાંની તીડી) ઇમ મેં યુણિયા જિન ચોવીશ જિનગુણગાન કર્યું બહુમાને, પૂરી મનહ જગીશ... વાતવિસામો જિનથી અધિકો, ઉત્તમ કોણ ગણીશ? તેથી આત્મ-નિવેદન આ તો, સ્તવન-મિષે કર્યું ઈશ ! ૧ વિક્રમથી દો સહસ્ર ઉપરે, વરતે ચુમ્માલીશ ફાલ્ગની પૂનમના શુભ દિવસે, સ્તવ્યા નિણંદ જગદીશ. ૨ શ્રીજિનભક્તિ-તરંગે જાતાં, દિવસ ગયા દસ-વીશ માનું સફલ કૃતારથ તે દિને, મળજો પુનરપિ ઈશ! . સુગુરુ-પસાથે શુભ-વ્યવસાય, રચતાં પદ ચોવીશ પુણ્ય રળ્યું છે તેથી ચેતન-મય હું વિશ્વા વીશ જ We ૨૬ GOIL Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74