Book Title: Bhini Kshanono Vaibhav
Author(s): Shilchandrasuri
Publisher: Bhadrankaroday Shikshan Trust

View full book text
Previous | Next

Page 16
________________ (દેશી) હું પામર ને પરમ તું દેવ ! હે મનવાંછિતદાયક ! મારી આશ પૂરો જિનદેવ !... દૂષિત નયન અને મન મારાં, જ્યાં-ત્યાં ભમે સદૈવ પુગલ-રમણાની હજી એની જાય ન જૂની ટેવ રંગ વિષયનો સંગ કુમતિનો, મનડું કરે નિતમેવ આ ભ્રમણામાં ભંગ પડે પ્રભુ ! એવું કરો તતખેવ ૨ સુખદ સુખડ-સમ શીતલ સ્વામી ! પામી મેં તુજ સેવ પામરતા મમ મનની શમે એ, આશીષ યાચું દેવ! ૧ ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74