________________
વિવેક ! (મારુબિહાગ)
વિમલજિન ! સાચું શરણ તું એક તારા ચરણ ન છોડું કદાપિ, એ મમ મનની ટેક...
ભવ-રણમાં સંસરણ કરતાં, શરણ લહ્યાં મેં અનેક જનમ-મરણના ચક્કરમાંથી, તારણ-તરણ ન એક ૧ રાગ-રીસ-અજ્ઞાનદશાનો, ઘટતાં કંઈ અતિરેક માર્ગાભિમુખ બન્યો મુજ આતમ, ઉપન્યો ચિત્ત વિવેક ૨
પુણ્ય-ઉદય જાગ્યો મન લાગ્યો, તુજ વચને રસ છેક ભવવારણ ને દુઃખવિદારણ, પ્રતીત થયો તું નેક
છે.
ચરણ-કમલ તુજ પકડું, ન છોડું, થાય ભલે અવિવેક મનમંદિરના સિંહાસન પર, કરું હું તવ અભિષેક
જ
૧૪
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org