Book Title: Bhini Kshanono Vaibhav
Author(s): Shilchandrasuri
Publisher: Bhadrankaroday Shikshan Trust

View full book text
Previous | Next

Page 26
________________ સૃમિરન (હંસધ્વનિ) સમરું પલ પલ સુવ્રત નામ વંદું હું વધતે પરિણામ.... એ જિનવરનું નામ જપે જે, સસ સરતાં સહુ કામ તાસ વચન-સેવનથી હોવે, ભવનો પૂર્ણવિરામ હું એવું આઠ યામ સુવ્રતજિન-પૂજનથી શમતી, શનિની પીડ તમામ એમાં શું અચરજ? એ તોડે, કર્મોનો ય દમામ પ્રભુબલ અવિચલ ઉદ્દામ ર વિષમ બન્યું મમ મન સમતાળુ ! નર્યું અશુભનું ધામ સેવકની આ પીડ હરો જિન !, જગબાંધવ નિષ્કામ ! જિમ જીતું જીવન-સંગ્રામ ૩ ૨૧ /> Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74