Book Title: Bhini Kshanono Vaibhav
Author(s): Shilchandrasuri
Publisher: Bhadrankaroday Shikshan Trust

View full book text
Previous | Next

Page 28
________________ પોઠાર (ગોરખ કલ્યાણ) જગતમાં સહુનું કરે કલ્યાણ શ્રી નેમિ-નિણંદની આણ.... રાગ-દ્વેષ મિટાવે એને, સુખની મળે રસલ્હાણ સાંભળતા સંતાપ શમાવે, પ્રભુ ! તુજ આગમવાણ દેવોને દુર્લભ દરશાવ્યાં, દેવ! તમે ગુણઠાણ મોહવશે પણ હું નિર્માગી, કરું નિજ-ગુણની હાણ ૨ આર્તનાદ પશુઓનો નિસુણી, તાસ ઉગાર્યો પ્રાણ શું પોકાર અમારો સુણશો, કદી ન જીવનપ્રાણ !? વારવાર શું કરું વિનંતિ, હે જિનરાજ સુજાણ ! કરુણાકર ! મમ કર્મો કેરું, ખતમ કરો ઘમસાણ ૨ ૩ இ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74