________________
સાફલ્યટાણ
(પીલુ)
શ્રી મલ્લિનિણંદ નિહાળો, પરભાવ-રમણતા ટાળો નિજ ગુણનું ધન સંભાળો, કચરો સવિ કર્મનો બાળો.
૧
જે રીતે મચ્યો અનંગ, સ્વામી ! એ અદૂભુત ઢંગ અમને શીખવો એ જંગ, જેમ વિઘટે વિષય તરંગ
હું રઝળ્યો ઘણું સંસારે, વિષયોનાં મૃગજળ-લારે અદ્યાવધિ કામ-વિકાર, રીબાઉં હું પ્રભુજી ! ભારે
હે નાથ ! હવે તો ઉગારો, તુમ વિણ ના કોઈ સહારો નિજ દાસ ગણી સ્વીકારો, તો છૂટે પાપ-પનારો
૪
હે કુંભ-નૃપતિ કુલભાનુ! તુજ આણા મનથી માનું પડશે તો મુજ ઠેકાણું, ને સફળ થશે આ ટાણું
-
DU
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org