________________
જોખમની સોપft
(અડાણા)
પકડો સુવિધિનાથ ! મુજ હાથ તું-સમ દીનાનાથ ન કોઈ, હું-સમ દીન-અનાથ
આજ લગે ભટક્યો હું ભવમાં, મિથ્યા-સુર સંગાથ મોહમૂઢ થઈને દીધી મેં, બાવળ-કાંટે બાથ અંતરિયાળ રઝળતો મૂકી, છોડી ગયા એ સાથ ત્યારે ભાન થયું કે હું તો, ભૂલો પડ્યો'તો નાથ!
આવ્યો છું હું હવે ગણીને, “જાગ્યા ત્યાંથી પ્રભાત” ઘો શરણું આ બાળ-અબુઝને, દયાવંત હે તાત! યોગ-સેમ આશ્રિતને આપે, એવા છો પ્રભુ ! નાથ તેથી મુજ આતમની ચિંતા, હવે તમારે હાથ
வ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org