Book Title: Bhini Kshanono Vaibhav
Author(s): Shilchandrasuri
Publisher: Bhadrankaroday Shikshan Trust

View full book text
Previous | Next

Page 12
________________ દાવો (મિશ્ર પહાડી) પદ્મપ્રભ જિનરાજને વંદું, વદન-પદ્મ નિરખી આનંદુ તસ પદ-પા-યુગલની સેવા, આપે નિત્ય મનવાંછિત મેવા ૧ શ્રીજિનવરની આણા પાળું, પ્રસરાવું સમક્તિ-અજવાળું અંધારું મિથ્યાત્વનું કાળું, પૂર્ણ પ્રયત્ન તેને ટાળું ૨ અથડાતો ભવ-વનમાં સ્વામી, આવ્યો તુમ ચરણે વિશરામી ! તારો સેવકને શિવગામી ! સમરથને શી વાતે ખામી? ૩ સાહિબ ! ઝાઝું નહિ તરસાવો, કરુણાનું અમૃત વરસાવો અનુભવરૂપે હૈયે આવો, સ્વીકારો સેવકનો દાવો ૪ O Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74