Book Title: Bhini Kshanono Vaibhav
Author(s): Shilchandrasuri
Publisher: Bhadrankaroday Shikshan Trust

View full book text
Previous | Next

Page 11
________________ એકરાર (તિલક કામોદ) સુમતિપ્રભુ ! જગજન-મંગલકારી સુમતિપ્રભુ ! જગહિતકર નિરધારી પંચમ જિનપતિ દે પંચમ ગતિ, દુર્ગતિ-દુ:ખ-સંહારી... કામ વિષમ વિષધર કી સંગત, લાગત મોહે પ્યારી તો બસ બન ઉનમત્ત કિયો મેં, અનુચિત કરમ નઠારી ૧ મમતાકુંદ ફસ્યો દુર્મતિ-સૌ કીન્હી મેં દિલદારી ધ્યાન-અશુભ ભાવૈ અતિ મોકો, જનમ ગયો હું હારી રે ઇસબિધ પર-ઘર ખૂબ રમ્યો હું, થાક્યો અબ હું ગમારી આયૌ આપ-શરન હે સાહિબ ! તુમ બિન કૌન સહારી? ૩ અબ નિજ ઘર જા કર ખેલન કી, દિલ મેં દાનત ભારી બાંહ પકર સેવકની માલિક !, બિગરી લે તું સુધારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74