Book Title: Bhavna Kalpalata Author(s): Jain Granth Prakasha Sabha Publisher: Jain Granth Prakasha Sabha View full book textPage 5
________________ માહે ર્યાં જીલ્મે ઘણા અગીઆરમાં ગુઠાથી, ભલભલાને ભોંય પટકયા ના ઠગાઇશ એહથી; હું અને મારૂં આ મંત્રે આંધળી દુનિયા કરી, વનમાંય પેઠા તાય માહે આત્મચિંતા ના કરી. ૪ ભવમાં ટકયા કાયમ નહિ કાઇ ભલે તીર્થંકરા, ચક્રી હરિ બલદેવ પંડિત મૂખ રૈયત નૃપ ભલા; રૂપ કે નીરૂપ આયુ તૂટતાં પરભવ ફરે, ચલના ન રેણા માધ વચના બુધ જના ના વિસ્મરે. પ કરતા, ગુલામી સર્વની આશા તણા કિંકર અની, દ્રવ્યના લાભે તને પરવા જરી ના પાપની; સાચા સુખા ઝટ સાધજે દાસી બનાવી આશને, નિત ભાવજે નૃપ એધદાયક સતના દૃષ્ટાંતને. ૬Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 372