________________
માહે ર્યાં જીલ્મે ઘણા અગીઆરમાં ગુઠાથી, ભલભલાને ભોંય પટકયા ના ઠગાઇશ એહથી; હું અને મારૂં આ મંત્રે આંધળી દુનિયા કરી, વનમાંય પેઠા તાય માહે આત્મચિંતા ના કરી. ૪
ભવમાં ટકયા કાયમ નહિ કાઇ ભલે તીર્થંકરા, ચક્રી હરિ બલદેવ પંડિત મૂખ રૈયત નૃપ ભલા; રૂપ કે નીરૂપ આયુ તૂટતાં પરભવ ફરે, ચલના ન રેણા માધ વચના બુધ જના ના વિસ્મરે. પ
કરતા, ગુલામી સર્વની આશા તણા કિંકર અની, દ્રવ્યના લાભે તને પરવા જરી ના પાપની; સાચા સુખા ઝટ સાધજે દાસી બનાવી આશને, નિત ભાવજે નૃપ એધદાયક સતના દૃષ્ટાંતને. ૬