Book Title: Bharat Jain Tirthono Itihas
Author(s): Chandulal Jethalal Khambhatwala
Publisher: Chandulal Jethalal Khambhatwala
View full book text
________________
છ છ નવિ કીજિયે, ઇ માયાનું મૂળ
છળ કરી સીતા હરી, દશ શીર છેલ્લાં શૂળ. સિંહાસન ચામર ધારી, ધુપધાણાં કેબી સારી; સિદ્ધાંતે ભાખ્યાં જેહ, ઉપકરણ મિલાવે તેહ. ૩ તે દેવા સુરગિરિ આવે, પ્રભુ દેખી આનંદ પાવે; કળશાદિક સહુ તિહાં ઠાવે, ભક્ત પ્રભુના ગુણ ગાવે. ૪
ઢાળ રાગ ધન્યાશ્રી આતમભક્તિ મળ્યા કેઈ દેવા, કેતા મિત્તનુજાઈ નારી પ્રેર્યા વળી નિજ કુલવટ, ધમ ધર્મ સખાઈ જોઈસ વ્યંતર ભુવનપતિના, વિમાનિક સુર આવે, અશ્રુતપતિ હુકમે ધરી કળશ, અરિહાને ન્ડવરાવે. આ૦ ૧ અડ જાતિ કળશા પ્રત્યેકે, આઠ આઠ સહસ પ્રમાણે, ચઉસઠું સહસ હુવા અભિષેકે,અઢીસે ગુણા કરી જાણે, સાઠ લાખ ઉપર એક કવિ, કળશાને અધિકાર, બાસઠ ઈંદ્રતણું તિહાં બાસઠ, લેકપાલના ચાર. અ. ૨ ચંદ્રની પંક્તિ છાસઠ છાસડ, રવિલેણ નરલેક, ગુરુ સ્થાનક સુર કે એક જ, સામાનિકને એકે; સોહમપતિ ઈશાનપતિની, ઇંદ્રાણીના સોલ, અસુરની દશ ઇંદ્રાણી નાગની, બાર કરે કલ્લોલ. આ૦ ૩ જોતિષ વ્યંતર ઈદ્રાની ચઉચઉ, પર્ષદા ત્રણને એકે, કટપતિ અંગરક્ષકકે, એક એક સુવિવેકે; પરચુરણ સુરને એક ઇલે. એ અઢી અભિષેકે, ઈશાનઈદ્ર કહે મુજ આપ, પ્રભુને ક્ષણ અતિરેકે, અ૦ ૪ તવ તસ એળે ઠરી અરિહાને, સહમપતિ મનરંગે, વૃષભરૂપ કરી શંગ જળ ભરી, ન્હવણું કરે પ્રભુ અંગે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/54ddb03a83d0f34bd01b8282ab9fc3bb86cb089baa107505e64f609be15aa2f0.jpg)
Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 432