Book Title: Bharat Jain Tirthono Itihas
Author(s): Chandulal Jethalal Khambhatwala
Publisher: Chandulal Jethalal Khambhatwala

View full book text
Previous | Next

Page 12
________________ ૧૨ તત્તા નમણું કરી સદા, નમતાં નવિધિ ડાય; દેવ-ગુરુ માતા-પિતા. હિત ધરીને સહુ કાય. અષ્ટ ચામર ધરે, અષ્ટ પંખા લહી. ચાર રક્ષા કરી, ચાર દીપક ગ્રહી. ઘર કરી કેળના, માત સુત લાવતી, કરણ શુચિ ક જળ, કળશે ન્હેવરાવતી; કુસુમ પૂછ અલકાર પહેરાવતી; રાખી ખાધી જઈ શયન પધરાવતી. નમીય કહે માયા તુજ, બાળ લીલાવતી, મેરુ રવિ ચંદ્ર લગે, જીવજે જગપતિ; સ્વામીગુણુ ગાવતી, નિજ ઘર જાવતી, તેણે સમે ઈંદ્ર સિહાસન ક પતી. ઢાળ એકવીશાની દેશી જિન જન્મ્યાજી, જિ વેળા જનની ઘરે. તિણુ વેળાજી, ઈંદ્ર સિહાસન થરહરે; દાહિાત્તરજી, જેતા જિન જનમે યદા, ક્રિશિનાયક, સેાહમ ઈશાન એહુ' તદા. ત્રાટક છંદ તકા ચિતે ઇંદ્ર મનમાં, કાણુ અવસર એ અન્યા જિન જન્મ અવધિનાણે જાણી. હુ આનદ ઉપન્યા, ૧ સુઘાષ આદે ઘટનાદે, ઘાણા સુર કરે; સિવ દેવી દેવા જન્મ મહાત્સવે, આવજો સુગિરિવરે. ૨ ( અહિં. ઘંટ વગાડવે. ) એમ સાંભળીજી, સુરવર કાડી આવી મળે, જન્મ મહાત્સવજી, કરવા મેરુ ઉપર ચલે, Jain Education International ન્ય For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 432