Book Title: Bharat Jain Tirthono Itihas
Author(s): Chandulal Jethalal Khambhatwala
Publisher: Chandulal Jethalal Khambhatwala
View full book text
________________
ઘઘા ઘર ઘરણ તજે, ઘટ ઘટ રાખે યાર ૧૬
કુટુંબ સહુ સ્વાસ્થ લગે, જિણસેંતિ વ્યવહાર. ચંદ્ર વિશાળ, રવી રાતે દવજ હોટ, પૂરણ કળશ નહીં છેટે. ૨. દશમે પદ્મ સરોવર, અગિયારમે રત્નાકર; ભુવન વિમાન રત્નગંજી, અગ્નિશિખા ધુમવ. ૩. સ્વપ્ન લહી જઈ રાયને ભાણે, રાજા અર્થ પ્રકાશે; પુત્ર તીર્થકર ત્રિભવન નમશે, સક્લ મનેરથી ફલશે. ૪.
વસ્તુ અવિધ નાણે અવિધ નાણે, ઉપના જિનરાજ, જગત જસ પરમાણુંઆ વિસ્તર્યા વિશ્વ જતુ સુખકાર, મિથ્યાત્વ તારા નિર્બલા, ધર્મ ઉદય પરભાત સુંદર. માતા પણ આનંદિયા; જાગતી ધર્મ વિધાન, જાણંતિ જગતિલક સમે; હશે પુત્ર પ્રધાન. ૧.
દોહા શુભ લગ્ન જિન જનમીયા, નારકીમાં સુખ ત; સુખ પામ્યા ત્રિભુવન જના, હુએ જગત ઉદ્યોત. ૧
કાળ કડખાની દેશી સાંભળે કળશ, જિન મહત્સવને ઈહાં. છપ્પન કુમારી દિશિ, વિદિશિ આવે તિહાં; માતા યુત નમીય, આણંદ અધિકે ધરે. અષ્ટ સંવર્ત વાયુથી કચરે હરે. વૃષ્ટિ ગંધાદક, અષ્ટ કુમરી કરે, અષ્ટ કલશા, ભરી, અદર્પણ ધરે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/a6d2f1f98bbb231f30f1b1c82024d7379764522c1c2fac0ba189807cf56fc06a.jpg)
Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 432