SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ ઘઘા ઘર ઘરણ તજે, ઘટ ઘટ રાખે યાર ૧૬ કુટુંબ સહુ સ્વાસ્થ લગે, જિણસેંતિ વ્યવહાર. ચંદ્ર વિશાળ, રવી રાતે દવજ હોટ, પૂરણ કળશ નહીં છેટે. ૨. દશમે પદ્મ સરોવર, અગિયારમે રત્નાકર; ભુવન વિમાન રત્નગંજી, અગ્નિશિખા ધુમવ. ૩. સ્વપ્ન લહી જઈ રાયને ભાણે, રાજા અર્થ પ્રકાશે; પુત્ર તીર્થકર ત્રિભવન નમશે, સક્લ મનેરથી ફલશે. ૪. વસ્તુ અવિધ નાણે અવિધ નાણે, ઉપના જિનરાજ, જગત જસ પરમાણુંઆ વિસ્તર્યા વિશ્વ જતુ સુખકાર, મિથ્યાત્વ તારા નિર્બલા, ધર્મ ઉદય પરભાત સુંદર. માતા પણ આનંદિયા; જાગતી ધર્મ વિધાન, જાણંતિ જગતિલક સમે; હશે પુત્ર પ્રધાન. ૧. દોહા શુભ લગ્ન જિન જનમીયા, નારકીમાં સુખ ત; સુખ પામ્યા ત્રિભુવન જના, હુએ જગત ઉદ્યોત. ૧ કાળ કડખાની દેશી સાંભળે કળશ, જિન મહત્સવને ઈહાં. છપ્પન કુમારી દિશિ, વિદિશિ આવે તિહાં; માતા યુત નમીય, આણંદ અધિકે ધરે. અષ્ટ સંવર્ત વાયુથી કચરે હરે. વૃષ્ટિ ગંધાદક, અષ્ટ કુમરી કરે, અષ્ટ કલશા, ભરી, અદર્પણ ધરે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy