________________
૧૨
તત્તા નમણું કરી સદા, નમતાં નવિધિ ડાય; દેવ-ગુરુ માતા-પિતા. હિત ધરીને સહુ કાય.
અષ્ટ ચામર ધરે, અષ્ટ પંખા લહી. ચાર રક્ષા કરી, ચાર દીપક ગ્રહી. ઘર કરી કેળના, માત સુત લાવતી, કરણ શુચિ ક જળ, કળશે ન્હેવરાવતી; કુસુમ પૂછ અલકાર પહેરાવતી; રાખી ખાધી જઈ શયન પધરાવતી. નમીય કહે માયા તુજ, બાળ લીલાવતી, મેરુ રવિ ચંદ્ર લગે, જીવજે જગપતિ; સ્વામીગુણુ ગાવતી, નિજ ઘર જાવતી, તેણે સમે ઈંદ્ર સિહાસન ક પતી.
ઢાળ એકવીશાની દેશી
જિન જન્મ્યાજી, જિ વેળા જનની ઘરે. તિણુ વેળાજી, ઈંદ્ર સિહાસન થરહરે; દાહિાત્તરજી, જેતા જિન જનમે યદા, ક્રિશિનાયક, સેાહમ ઈશાન એહુ' તદા. ત્રાટક છંદ
તકા ચિતે ઇંદ્ર મનમાં, કાણુ અવસર એ અન્યા જિન જન્મ અવધિનાણે જાણી. હુ આનદ ઉપન્યા, ૧ સુઘાષ આદે ઘટનાદે, ઘાણા સુર કરે; સિવ દેવી દેવા જન્મ મહાત્સવે, આવજો સુગિરિવરે. ૨ ( અહિં. ઘંટ વગાડવે. )
એમ સાંભળીજી, સુરવર કાડી આવી મળે, જન્મ મહાત્સવજી, કરવા મેરુ ઉપર ચલે,
Jain Education International
ન્ય
For Private & Personal Use Only
www.jainelibrary.org