________________
શતક ૨૪મું : પૂર્વભૂમિકા
- ૧૯ કરનારાઓનું આટલું સૂક્ષમ જ્ઞાન બીજે ક્યાંય જોવા મળે તેમ નથી. આ કારણે જ સાચું તત્વજ્ઞાન જ ઉપાદેય છે, પિતાના ઉપાદાનને શુદ્ધ કરવા માટેનું અમેઘ સાધન છે.
આ પ્રસ્તુત શતકમાં ઉદ્દેશા ૨૪ છે અને દંડકે પણ ૨૪ છે, જેમાં અનંતાનંત જી ગત્યંતર કરી રહ્યાં છે. તે સૌની સત્તા વિદ્યમાનતા “gaો સત્તા” આ સૂત્રાનુસારે સર્વથા પૃથક પૃથક છે. ચાહે પછી કર્મોની બેડીમાં ફસાયેલા હેવાથી કેઈક સમયે એક જ પૌદ્ગલિક શરીરમાં સંખ્યાત, અસંખ્યાત કે અનંત જીવે એકત્ર થયા હોય અથવા એક શરીરમાં એક જ જીવ આરામથી રહેતું હોય કે “મોજાયતન શરીર” આ ન્યાયથી એક મકાનમાં કુટુંબી તરીકે મળેલા ૪-૫-૧૦-૨૦ માણસે ભેગા થઈને રહેતા હોય, પરંતુ જેન શાસનના અનુસારે સૌ જીવોને પિતપોતાના કર્મો સર્વથા નિરાળા હોવાથી તે કર્મોને ભેગવવા પૂરતા જ તે તે સ્થાનમાં (શરીરમાં) રહે છે અને તે ભગવાઈ ગયા પછી સી જીવે પતપિતાને રસ્તે પડે છે. એક જીવને બીજા જીવ સાથે કેવળ રાગાત્મક કે શ્રેષાત્મક નિયાણું( નિદાન ના સંબંધે પૂર્ણ કર્યા સિવાય બીજો એકેય સંબંધ હોતા નથી. ત્યારે જ પૃથ્વીકાયમાં અનેક જી એક જ સ્થાનમાં જન્મેલા હોવા છતાં કર્મો સૌના જૂદા જૂદા હોવાથી કેદાળી મારનારો માનવ પૃથ્વીના એક ભાગમાં જ કેદાળી મારે છે અને ત્યાંના જીવે મરી જાય છે, ત્યારે જાણવાનું સરળ રહે છે કે, મારકને પૃથ્વીકાયના જે જીવે સાથે વૈરબંધન હતું તેટલા સ્થાનમાં જ તે કેદાળી મારે છે અને જીવ મરે છે. ત્યારે બીજી બાજુના જીવે સુરક્ષિત રહે છે. આંબાના ઝાડના એક બાજુમાં બાવળનું ઝાડ હોવાથી પવનના કારણે પાંદડાં વિંધાય છે. હવે કેઈએમ