Book Title: Bandhan ane Mukti Author(s): Chitrabhanu Publisher: Divyagyan Sangh View full book textPage 5
________________ A એક નોંધ : તા. ૭-૩-૬૦ના દિવસે અમદાવાદ સાબરમતીની સેન્ટ્રલ જેલમાં હજારો કેદીઓ સમક્ષ આપેલું એક યાદગાર પ્રવચન આ એક એવું પ્રવચન છે જેણે કેદીઓનાં હદયદ્વાર ખોલ્યાં હતાં. પ્રવચન જેમ જેમ આગળ વધતું ગયું તેમ તેમ કેદીઓનાં હદય દ્વવતાં ગયાં. છેલ્લો શિલરાજનો પ્રસંગ આવતાં તો કેદીઓની આંખો અશ્રુથી ભરાઈ આવી.]Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50