Book Title: Atma Tattva Darshan
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 22
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૯ ) કાઁ કહ્યા નથી. ઉલટુ તે તે શકામાં છે. જ્યારે જગત્ સત્ નતુ, અસત્ નહતું ત્યારે કેવું હતું ? તેને નિય આમંત્ર દૃષ્ટાએ જાણ્યા નથી.) न मृत्युरासीदमृतं न तर्हि नरात्र्या अह्नआसीत्मकेतः आनीदवातं स्वधयातदेक तस्माद्धान्यन्न परः किचनास ||२|| મૃત્યુ પણ નહાતું. અમૃત પણ નહતું. દૃશ્ય સૃષ્ટિ પણ નહેાતી. રાત્રી અને દિવસનું ચિહ્ન નહતું-વાયુ વિના એકલેા શ્વાસાêાસ સ્ક્રુરતા હતેા. એના વિના કોઇ નહેતું. ( સમીક્ષા ) જ્યારે સૃષ્ટિ વગેરે કાઇ નહાતું ત્યારે નહાતું એમ ખેલનાર” ઋષિ કયાં હતા તેમનુ શરીર હતું કે નહાતુ ? તેમણે કંઇ નહેતુ” એમ શાથી જાણ્યું ? જે જે વસ્તુઓ નહેાતી એમ નિષેધ કર્યાં છે તે તે વસ્તુએના જ્ઞાનથી કર્યા છે કે અજ્ઞાનથી ? જો તે વસ્તુઓને દેખીને નિષેધ કર્યા છે તે વતા વ્યાધાત દૂષણ આવે છે. જો દેખ્યાં વિતા નિષેધ કર્યો છે તો તે તે વસ્તુઓમા દેખ્યા વિના નિષેધ થાય નહીં એ દોષ આવે છે. માટે એ રીતે પશુ આ સૂક્તની સત્યતા · સિદ્ધ થતી નથી. तम आसीत् तमगूढमग्रेऽमकेतं सलिलं सर्वमा इदम् । तुच्छेनाभ्वविहिनं यदासीत् तपसस्तमहिनाऽजायतैकम् ||३|| અન્ધકાર હતું. અધકારથી વ્યાપ્ત ભેદાભેદ રહિત જલ હતું. તુચ્છથી આણુ આચ્છાદિત હતું. તપના મહિમાથી એક બ્રહ્મ પ્રગટયું હતું. સમીક્ષા. આ મંત્રમાં પણ બ્રહ્મપર અર્થાત્ ઇંગરપર માયાનું આચ્છાદન હતું તેથી સભા અને કર્મ એ બે હતાં પણ ધરે જગત્ રયુ” એવુ કંઇ જણાખ્યુ નવી મનુષ્યાદિ આકાર વિનાનપ કાણું કર્યું તે આ મંત્રથી સ્પષ્ટ નિર્ણય થતા નથી. कामस्तदग्रे समवर्तताधि मनसोरेतः प्रथमं यदासीद । सतोबन्धुमसति निरविन्दन् हृदिमतीच्या कवयोमनीषा ||४|| પ્રથમથી કામ પ્રગટયા તેજ આરંભમાં નિર્માણ કરવાની શક્તિ રૂપ થયા. મનનુ રેત પ્રથમ હતું. મૂલ સમાં વિનાશી દ્રવ્યના એ રીતે સબંધ થયા એમ. જ્ઞાની બુદ્ધિથી કહે છે. (સમીક્ષા) આ સૂક્ત સ્ત્રીના ગર્ભમાં 2 For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113