Book Title: Atma Tattva Darshan
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 96
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૮૩ ) સ્વાતિ અને હરિભદ્રનાં વચના જ વેદ ગુણ ભર્યાં, સર્વજ્ઞ હેમાચાનાં વચના જ વે દિલ ધર્યાં; સમ્યકત્વ તે ચારિત્ર છે વેદા હૃદય શ્રદ્ધા વળી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રાચીન સઘળુ` સત્ય નહિ તે જૂ પણ નહિ જાવું, માધ્યસ્થ્ય પીવેદથી સાચું હૃદયમાં આણુવું; વેદ્ય પ્રગટતા સંપ્રતિ જ્ઞાની હૃદયમાં અવતરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. આત્મા ખલે અનુભવે તે વેદ છે જન જન પ્રતિ, શુભ વાચ્ય વાચક વેદ છે શ્રુત જ્ઞાન પૂર્વક શુભમતિ; ગીતાના અનુભવ લહેા જાશે ન મિથ્યાત્વે છળી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. કારૂણ્ય મૈત્રી ભાવના છે વેદ સાચા આદરા, મધુપર્ક માં હિંસા કયે તે વેદ શ્રદ્ધા પરિહરી; નિજ આત્મવત થવા સકલ નિષ્પાપ કરણી સુખ કરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. પ્રભુ નામથી પશુએતણી હિંસા થતી તરવારથી, સર્વજ્ઞના એ મત્ર નહિ નિષ્પાપશાસ્ત્ર એ નથી; સન પ્રભુના વદનથી કારણ્ય ધ્વનિયા ઉછળી, એવી અમારી વેઠની છે માન્યતા નિશ્ચય ખરી. પ્રાચીન વેદ્યમાં લખ્યું સાચું સફળ નહિ માનવું, પ્રાચીન સહુ સનનાં વચને નહીં મન આણુત્રુ; પ્રાચીન અર્વાચી થી સચુ જ લેવું દિલ ધરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. સુઝે ન દૃષ્ટિ-નમથી ભૂલો ન ભરમાયાથકી, મધ્યસ્થ થઇને પારખા સાચું મળે વેદો થકી; સમભાવ મનમાં આદરી, જાણા પરીક્ષા કરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. આચાય વાચક સાધુએ વેઢે અમારા ખેલતા, તે જીવતા તે જાગતા પરમાત્મમમાં ખોલતા; For Private And Personal Use Only 33 ૩૪ ૩૫ ર ३७ થય

Loading...

Page Navigation
1 ... 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113