________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કામાદિ સર્વે વાસનાઓ જ્યાં નથી તે સિહ છે, એ સિદ્ધની વાણી Tષે વે રહ્યા અવિરૂદ્ધ છે; આગ્રહ તજીને પક્ષને જોશે જરા દિલ ઉતારી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. વિરૂદ્ધતા નજરે પડે જ્યાં ત્યાં પરસ્પર દેખતાં,
જ્યાં ગ્રંથમાં ને બોલમાં ઇશ્વરપણું ના પેખતાં; જે જૂઠ નહિ તે વેદ છે મા નહીં મન ખળભળી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. જેથી ટળે છે રાગ ને ઠેષ જ તથા મિથ્યામતિ, તે વેદ શબ્દ બ્રહ્મ છે પ્રગટે સમાધિ જે છતી; સહુ વાસનાઓ જે થકી ક્ષણ ક્ષણવિષે જાતી બળા, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. ઉત્તમ જીવનનાં શિક્ષણે તે વેદ વિદ્યા જાણવી, ઉત્તમ જીવન પ્રગતિ કરે તે વે બદ્ધા માનવી; નીતિ જીવન જેથી વધે તે વેદ વિદ્યા ગુણ કરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. ને જીવન જે કરે તે વેદ સાચા આદર, નિર્દય વિચારો જ્યાં ભર્યા તે વેદ જૂઠા પરિહરા; નિર્દોષ વા વેદ છે અમૃતમયી ભાષા ભરી,. એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. દુઃખી હૃદયને ઠારવા આશીઃ નીકળતી વેદ છે, બાપયોગી વેદ જ્યાં ત્યાં લેશ પણ નહિ ખેદ છે; બહાપાગી ગીને વંદુ નમું ચરણે પડી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. વેદો અનાદિ કાળથી આમપ્રદેશ છે ભ, આત્મા સ્વયં વેદ સહી વ્યક્તિએ તે પ્રગટે ધર્યા; આત્માવિષે જે જ્ઞાનના તે કયાંય નહિ જોશો જરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. આત્માવિષે વેદ સકળ નિશ્ચય કરી પ્રગટાવવા, માં આત્મતિ ઝળહળે તે વેદ મનમાં ભાવવા;
For Private And Personal Use Only