Book Title: Atma Tattva Darshan
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 24
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧ ) ગમે તે રીતે મનમાનો અર્થ કરવામાં તે સર્વદર્શનના વિદ્વાને સમર્થ થઈ શકે છે તેથી કંઈ સત્યાર્થીને નિશ્ચય થાય નહીં. ગર્ભમાં ઉપજેલા છવના વર્ણનને કેટલેક અંશે આ સૂકતો બેતાં આવે છે. બાકી બ્રાંડની રચનામાં તે આથી કંઈ સિદ્ધ થતું નથી. આવા સૂક્તના શંકાશીલ કર્તાઓને સર્વજ્ઞ કહી શકાય નહીં. તે કાલમાં જેવા ઋષિયોના વનમાં રહેતા વિચારે પ્રગટયા હતા તેવા તેઓએ ગાઈ બતાવ્યા હતા. વૈદિક ઋષિામાં જગતની રચના વિષે અનેક મતે હતા. જેમકે-gaur at ગતિ (ડ. ૧–૧૬૪-૪૬) બ્રહ્મ અર્થાત આમા એક છે તેને પડિતો અનેક પ્રકારે કહે છે. અર્થાત આત્માની પરમાત્માની ભિન્ન ભિન્ન પ્રકારે પંડિત વ્યાખ્યા કરે છે. જીવરતં વડુ વાચરિત (ઋ. ૧–૧૧૪-૫) પંડિતે બહુ પ્રકારે કર્ષે છે. કોઈ ઠેકાણે તેનાથી વિરૂદ્ધ નીચે પ્રમાણે કહ્યું છે. સેવાનાં પૂર્વે યુને તઃ ચન્નચિત (. ૨૦–૭૨-૭) દેવતાઓની પૂર્વે અસથી સત થયું આમાં અસથી સતની ઉત્પત્તિ જણાવી છે તેની સાથે (ભગવદ્ગીતાના ) નાસતવિદ્યમા, નામોવિરતઃ અસથી સત થતું નથી અને સતથી અસત્ થતું નથી. એ કહેલા શેકની સાથે વિરોધ આવે છે. શંકરાચાર્યે ઉપનિષદમાંથી રૂરિઝમાં પહેલાં સત હતું એવું જે કહ્યું છે તેની સાથે પણ વિરોધ આવે છે. એ પ્રમાણે ઋગવેદમાં ભિન્ન ભિન્ન ઋષિની ત્રચાઓમાં પરસ્પર વિરોધી એવાં ઘણું વચને છે તેથી ઇશ્વરકૃત જગત છે એવો નિર્ણય કરી શકાતું નથી પશ્ચાત પક્ષપાતથી કદાગ્રહ વશથી પંડિત ગમે તેવી કુયુકિતથી પિતાનો પક્ષ સિદ્ધ કરવા પ્રયત્ન કરે તેથી કંઈ તત્વને નિશ્ચય થતો નથી. હાલમાં પ્રચલિત બ્રાહ્મણના વેદના સાયણ, મહીધર વગેરે વિદ્વાનોએ સખ્ય અર્થ કર્યા નથી. લોકમાન્ય તિલકે ઉત્તરધ્રુવ યાને મૃગશીર્ષ નક્ષત્ર નામનું પુસ્તક રચીને સાયણ મહીધરની વેદ ટીકાના અર્થને મૂલમંત્રના આશયથી વિરૂદ્ધ છે એમ સિદ્ધ કરી બતાવ્યું છે. અસલમાં શ્રી ઋષભદેવના સમયમાં શ્રી ભરતરાજાએ ચાર વેદો રચ્યા હતા અને તેમાં સર્વજ્ઞ પરમાત્મા શ્રી ઋષભદેવે જે તને ઉપદેશ દીધે હતા તેનું વર્ણન હતું તથા તેમાં આર્ય જૈન સોળ સંસ્કારના મંત્રોનું વર્ણન હતું. પાછળથી નવમા અને દશમા સુવિધિનાથના સમયમાં બ્રાહ્મ એ વેદ ઋતિમાં ફેરફાર કરી દીધું અને અનેક હિંસામાદિ શ્રુતિને વધારે કર્યો ત્યારથી તે વેદની માન્યતા સંબંધી જૈનેની શ્રદ્ધા કમ થવા લાગી અને ઉપયોગી આર્યવેદોની કૃતિને જુદી કાઢી તેના પ્ર બનાવ્યા. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113