Book Title: Atma Tattva Darshan
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 48
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૫ ) સરખી કોઈની રહેતી નથી. હિંદુસ્થાન પર એ પ્રમાણે ઋષિઓની સ્વારીઓ આવી તે પણ હિંદુસ્થાનમાં જેનેનાં રાજ્યો તો દક્ષિણ સૈૌરાષ્ટ્ર-મગધ વગેરે દેશ તરફ જીવતાં રહ્યાં. વેદના ઉપર બ્રાહ્મણ ભાગે રચાયા તે વખતે ઋષિ પિતાને બ્રાહ્મણ તરીકે ઓળખાવવા લાગ્યા. સૌરાષ્ટ્ર, દક્ષિણ, મગધ અંધ વગેરે દેશના મનુષ્યની બ્રાહ્મણ ભાગમાં નિન્દા કરવામાં આવી છે અને તેમને હલકા વર્ણવ્યા છે તેનું કારણ એ છે કે તેઓ જૈન હતા. મુસલમાને એ જેમ હિંદુઓને કાફર વગેરે કહી તિરસ્કાર કર્યો તેમ તેનું કારણ એ હતું કે તેઓ જૈને હતા. જેને ઋષિએ રાક્ષસ-વગેરેની પદવીઓ આપવી પોતાના ગ્રન્થોમાં શરૂ કરી. જેનેએ પણ તેઓને અધમતાઓ આપવી શરૂ કરી. ઋષિ અને તેના અનુયાયીઓ ઈશ્વરની કૃપાના બહાના તળે પશુઓને યજ્ઞમાં હેમવા લાગ્યા ત્યારે જેનેએ-જૈન રાજાઓએ તે યને ભંગ કરવા માંડ્યું. તેનું વર્ણન પણ પુરાણ વગેરેમાં પાછળથી કરવામાં આવ્યું છે, ઋષિએ એ પ્રમાણે પિતાની સંતતિને વધારી અને ઋગ્યેદ પછી હિંદુસ્થાનમાં ઠર્યા બાદ યજુર્વેદ અને શામવેદની રચના કરી. વેદનાં સર્વ મંડળને ઋષિઓએ એકી વખતે બનાવ્યાં નથી. આવેદના મંડળના કર્તા કષિ કંઈ સર્વે એકી વખતે થયા નથી. પણ ઋષિઓ વંશપરંપરાએ થયા છે અને તેઓએ ટ્વેદના ગાયનેને વંશપરંપરાએ ઈતિહાસ તરીકે રસ્યાં છે, મહાભારતના પછીની વાત છે જનમેજય રાજાની છે તેને પણ ઋગ્વદની સંહિતામાં ઉલ્લેખ જોવામાં આવે છે. તે નીચે પ્રમાણે ગેદ સંહિતા-પ્રથમ મંડલ-દ્વિતીય અનુવાદ વીશ-પત્ર-૩૩. भोसर्प भद्रभद्रं ते दूरं गच्छ महायशाः जनमेजयस्य यज्ञाते आस्तीक वचनं सर । आस्तीक वचनं श्रुत्वा यः सर्पोन निवतते शतधा भिद्यते मूनिशिंश वृक्षफलं यथा नर्मदायै नमः ॥ તેમજ કર્ણને વિદ્યા શીખવનાર પરશુરામના પિતા જમદગ્નિની વાર્તાને ઉલ્લેખ પણ નિર્ણયસાગરમાં છપાયેલી ઋગ્વદની સંહિતામાં આવે છે તે અમે ખાસ વાંચે છે તેથી એમ અનુમાન થાય છે કે મહાભારતની પિઠે તેમાં પણ મહાભારત લખાવા સુધી જેમ અનેક વિચારે દાખલ કરાયા તેમ વેદ જ્યારે લખાવવામાં આવ્યા ત્યાં સુધી તેમાં વધારા કરવામાં આવ્યા. એક રીતે કહીએ તે મહાભારત પછી કેટલેક ઋગ્યેદ રચાયો. ઋગ્રેદમાં અને શામવેદમાં જૈનેના બાવીશમાં તીર્થકર શ્રી અરિષ્ટનેમિનાથ અને શ્રી, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113