Book Title: Atma Tattva Darshan
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 92
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચારે બનાવ્યા તેને ભરતેશ્વરે તે નહિ રહા, એ નિગમના કંઇ અંશ સાંપ્રતકાળમાં છવી વા; આચારદિનકર ગ્રન્થ આદિમાં નિગમતા બહુ ભરી,. એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. નિગમે હજી કંઈ કંઈ રહ્યાં હિંસા વિનાનાં જાણવાં, સંસ્કાર સાથે વર્ણવ્યા સાપેક્ષાથી મન આવાં; આચારદિનકરમાં વિધિ લગ્ન પ્રતિષ્ઠાદિ ભલી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. જગમાંહી ચારે વર્ણના જૈનેતા સંસ્કાર છે, સંસ્કારના મંત્ર સકલ તે જીવતા જયકાર છે; જૈનાગમ શા સકલ વાંચી જુઓ નિશ્ચય ધરી, એવી અમારી વેની છે માન્યતા નિમય ખરી. સર્વજ્ઞનાં આગમ અને નિગમ દયાદિ ગુણ ભર્યા, યજ્ઞાદિ હિંસા જ્યાં નહિ દેવા સમાધિ અવતર્યા; કલ્યાણ કરવા વિશ્વનું મહાવીર વાણી અવતરી, એવી અમારી વેદની છે માન્યતા નિલય ખરી. જ્યાં પામીઓની માન્યતાના ક્ષેપક પિઠા નહીં, હિંસા વિના વિપને સત્યેજ શોભે જે સહી; રત્નત્રયીની સાધના નિર્મલ સમાધિ અનુસરી, એવી અમારી વેદની છે માન્યતા નિથાય ખરી. શ્રી જૈન વૈદિક મંત્રને નિગમો થકી જન જાણો, સંસ્કાર ચારે વર્ણને તેથીજ કરવા આણશે; શ્રી જૈન વૈદિક મંત્રના સંસ્કારથી પ્રગતિ વી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. શ્રી જૈન બ્રાહ્મણ આદિને નેપવીતે જાણીએ, શ્રી જેનેદિકમંત્રના સંસ્કાર સર્વે વખાણુઓ; શ્રી ગતમાદિ ગણધરની સૂત્ર રચના જય કરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. શ્રી ભદ્રબાહુ સ્વામીનાં વચને ખરેખર વેદ છે, પશુ હામ વૈદિક મંત્રથી એ વેદ માને ખેદ છે; For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113