Book Title: Atma Tattva Darshan
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 87
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૪ ) સારી કર્માશરીરનાં પરિતે પ્રુષ્ટ છે મેક્ષાવસ્થામાં અરૂપી અવગાહનાના નિત્ય સબંધ છે પરંતુ વસ્થામાં શારીરા સાથે આત્માના નિત્ય સબંધ ન હોવાથી માણુ બદલાય છે તેથી કર્મોવસ્થા છતાં એક પરિમાણુ ન રહે તેથી આત્માનું અવ્યવસ્થિત પરિણામપણુ સિદ્ધાંત વિરોધી થઇ શકતું નથી. વ્યવહારથી જીવનાં પરિમાણા જે જે દેહેાની અપેક્ષાએ ગણાય છે તે કર્મના યેાગે અનેલાં છે. અષ્ટકના નાશ પછી દેહનાં પરિમાણા રહેતાં નથી. અષ્ટકનું છે ત્યાં સુધી વ્યવહારથી જીવનુ દેહ જેટલુ' પરિમાણુ કલ્પાય છે પણ જે નિશ્ચયનયથી આત્માનુ પરિમાણુ છે તે તા મેાક્ષમા છે તેથી તમાએ વ્યવહારનય અને નિશ્ચયનયની માન્યતામાં પરસ્પર વિરોધ દેખાડયા તે લાગુ પડતા નથી. વ્યવહારનય અને નિશ્ચયનય એ એની માન્યતાઓ જુદી છે અને તે સત્ય છે તેથી કાઇના મિથ્યા પ્રસંગ પ્રાપ્ત થતા નથી. વેદાન્તી ભિન્ન નામાથી અને રૂપાથી સર્વો વ્યવહાર કરે છે તે શુદ્ધ બ્રહ્મદૃષ્ટિએ તો કલ્પિત છે પરંતુ એવી દશા ન થાય ત્યાં સુધી તેને વ્યવહાર દૃષ્ટિએ સત્ય કહેવામાં આવે છે, વેદાન્તીએ નામ રૂપના જગત્ પ્રપંચ તે અને ઇશ્વર જગત્ આદિને વ્યવહારથી સત્ય કહે છે તે વ્યવહારનયની અપેક્ષાએ છે તેમ જૈના પણુ દેહપરિમાણુ સમાન આત્માના પરિણામને વ્યવહારનયથી સત્ય માને છે. શુદ્ધ થામાં જેમ સખલબ્રહ્મને આરેપ કરાતા નથી. તેમ આત્મા પરમ શુદ્ધ થાય છે ત્યારે તે નિશ્ચયનય કથિત આત્મપ્રદેશાના પરિમાણુને પ્રાપ્ત થાય છે. તેથી વેદાન્તીયાએ દર્શાવેલા વ્યવહારનય અને નિશ્ચયનયમાં જે વિરોધ છે તે અજ્ઞાન મૂલક છે એમ જણાવવામાં આવે છે. એ નયાની અપેક્ષાએ સત્યતા છે માટે મેનયેાને સત્ય કહેતાં છતાં પણ ખે નયાનાં સત્ય જુદા પ્રકારનાં હોવાથી એ નયની વિદ્ધતા થઈ શકતી નથી. શંકરાચાયૅ વા શ્રી નથુરામ શર્મા વગેરે, જૈનશાસ્ત્રમાં મેક્ષના આત્મા કાં રહેલા માનવામાં આવેલા છે તે બિલકુલ જાણુતા નથી તેથી અલા કાકાશમાં મુક્ત થવા રહે છે એવા મિથ્યા પ્રલાપ કરી સ્વ અજ્ઞાનના પ્રકાશ કરે છે, તેમ છતાં મેક્ષાવસ્થામાં પરમાત્માના પરિમાણુ સબંધી ખુલાસા કરવામાં આવે છે. મેક્ષાવસ્થામાં પૂર્વનુ જે શરીર હતુ તેના ત્રીજા ભાગ જેટલા શરીરમાં જેટલા આકાશના અરૂપી પ્રદેશા હાય છે, તેટલા સિદ્ધ શિલા પર આકાશના પ્રદેશા હોય છે તેઆને અવલખીને સિદ્ધ પરમાત્મા રહે છે તેથી તેમની તેટલી અવગાહના કહેવાય છે. સિદ્ધની અવગાહના પરમાણુ જેવી રૂપી નથી તેથી પરમાણુ જેટલા માનમાં તમેાએ જે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113