Book Title: Arya Streeona Dharmo athva Kumarika Dharm Dharmpatni ane Stree Jivan
Author(s): Mavji Damji Shah
Publisher: Chandanben Maganlal

View full book text
Previous | Next

Page 16
________________ ' સ , અર્પણ–પત્રિકા. આ સ્વર્ગસ્થ પરમપૂજ્ય ભાભુ તથા માતુશ્રી. ભાવનગર. w જs - મારાં જન્મદાત્રી માતુશ્રી તે મને માત્ર ત્રણેક વર્ષની મુકીને જ સ્વર્ગવાસી થયા પછી મને ઉછેરીને મોટી કરનાર આપ હતા. મારા બાલ્યકાળથી આપે આપનાં જીવન પર્યત મને કઈ પણ વાતે ઉણપ આ વવા દીધી નહોતી, એટલું જ નહિ, પરંતુ મારું ભાવી જીવન સુખી બનાવવાના આશયથી વ્યાવહારિક તેમજ ધામિક કેળવણી અપાવવા તરફ આપને પ્રયાસ ભારે હતે. ઈત્યાદિ આપના અનેક ઉપકારોના યત્કિંચિત બદલા તરીકે આ લઘુ પુસ્તક સ્વર્ગમાં બીરાજતા આ અને મારી આ અનારોગ્ય અવસ્થામાં પણ અર્પણ કરીને કૃતાર્થ થાઉં છું. લી. આપની, યા . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92