________________
'
સ
, અર્પણ–પત્રિકા. આ
સ્વર્ગસ્થ પરમપૂજ્ય ભાભુ તથા માતુશ્રી.
ભાવનગર.
w
જs -
મારાં જન્મદાત્રી માતુશ્રી તે મને માત્ર ત્રણેક વર્ષની મુકીને જ સ્વર્ગવાસી થયા પછી મને ઉછેરીને મોટી કરનાર આપ હતા. મારા બાલ્યકાળથી આપે આપનાં જીવન પર્યત મને કઈ પણ વાતે ઉણપ આ વવા દીધી નહોતી, એટલું જ નહિ, પરંતુ મારું ભાવી જીવન સુખી બનાવવાના આશયથી વ્યાવહારિક તેમજ ધામિક કેળવણી અપાવવા તરફ આપને પ્રયાસ ભારે હતે. ઈત્યાદિ આપના અનેક ઉપકારોના યત્કિંચિત બદલા તરીકે આ લઘુ પુસ્તક સ્વર્ગમાં બીરાજતા આ અને મારી આ અનારોગ્ય અવસ્થામાં પણ અર્પણ કરીને કૃતાર્થ થાઉં છું.
લી. આપની, યા .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com