Book Title: Arya Streeona Dharmo athva Kumarika Dharm Dharmpatni ane Stree Jivan
Author(s): Mavji Damji Shah
Publisher: Chandanben Maganlal
View full book text
________________
આર્યસ્ત્રીઓના ધર્મો.
૭૭
~~~~~~~~
પ્રમાણની સરખામણું પણ કરી જુઓ. તે તમને જરૂર લાગશે કે એજ સ્ત્રીઓ Time is Money “સમય એજ ધન છે' એ સૂત્રને સાર્થક બનાવી જાણે છે. મને આશા છે કે આ પ્રશ્નને ઉકેલ કરવામાં પશ્ચિમની સ્ત્રીઓ પાસેથી તમે આ પાઠ જરૂર શીખશો.
પ્રાયમર.
બહેને, સ્ત્રી જીવનને નવમે પ્રશ્ન “પ્રાયમસ” સંબંધી છે. હાલમાં પ્રાયમસની વપરાશ એટલી બધી વધી પડી છે કે, ભાગ્યેજ કેઈ ઘર તે વગર રહેવા પામ્યું હશે. ચાહ, દૂધ કે કેરી જેવી વસ્તુ તૈયાર કરવામાં સગડીને ઉપયોગ કરવા કરતાં પ્રાયમસને ઉપયોગ વધુ ઠીક ગણાય એ સમજી શકાય તેવી વાત છે. પ્રસ્તુત પ્રશ્ન જે છે તે “પ્રાયમસ વાપરવાની રીત વિષેનો છે પ્રાયમસ વાપરવાની રીતનું જ્ઞાન નહિ હેવાથી વર્ષભરમાં કેટલીયે બહેને તેનો ભેગી થઈ પડે છે એ જાણ કોને ખેદ ઉત્પન્ન ન થાય? પ્રાયમસ કેવીરીતે સળગાવ, સળગાવતી વખતે કેટલું દૂર બેસવું અને પહેરેલાં કપડાં કમ સંકેરીને બેસવું વગેરે બાબતો લક્ષ બહાર રહી જવાના પરિણામે આજે સેંકડે હે પ્રાયમસને ભોગ બને છે, આમ હોવાથી પ્રાયમસ વાપરવાનું રીતસર જ્ઞાન મેળવી તેના ભંગ થતાં બચી જઈ આ પ્રશ્નને નીકાલ લાવી શકશે.
વૈધવ્યજીવન.
બહેને, સીજીવનને દશમો પ્રશ્ન છે તે વૈધવ્ય-જીવન સંબધી છે, હાલની વિધવાઓનું પ્રમાણ અતિ ચંકાવનારૂં છે. વિધવાઓનું આ અતિ મહાન પ્રમાણે જે કેઈને પણ વિશાલારી હોય છે તે બાળલગ્નને જ છે. એ નહી સમજી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com