Book Title: Arya Streeona Dharmo athva Kumarika Dharm Dharmpatni ane Stree Jivan
Author(s): Mavji Damji Shah
Publisher: Chandanben Maganlal

View full book text
Previous | Next

Page 84
________________ આર્યોના પમાં. નહિ. જ્યારે એમજ છે ત્યારે કૃત્રિમ રાગે કાઢીને રડવું–મ્હાં વાળવું, છાતી કૂટવી અગર તેા છાજીયા લેવાની મૂર્ખાઇ ભરેલી ચેષ્ટાઓ કરી સુધરેલા જગત્ સમક્ષ શા માટે હાંસી પાત્ર અનેા છે? ૭૫ વ્હેના! રડવા—કૂટવાની આ પ્રથાનાં ઉંડાણમાં જોશે તે લેાકી સિવાય તમને કોઇ વસ્તુનુ દન થશે નહિ, જે લેાકરૂઢિ અર્થહીન, હાય, નિર્માલ્ય હાય, અરે ! તમારી પ્રગતિની ખાધક હોય તેને પણ અજ્ઞાનપણે વળગી રહેવું એ શું તમને ચાલે છે ? છાજે છે ? નાહજ, સગાં સ્નેહીજનનાં મરણથી જો તમને ભારેમાં ભારે દુ:ખની અસર થવા પામી હોય તેા, તમે રહેવું–કૃડવુ બંધ કરી, તમે સ્રીએ એકત્ર થઇ એકવિચારપર આવી નિય કરે કે, રડવા–ફૂટવાની અદી હવે આપણે નહિ જોઈએ- નહિજ જોઇએ. અલબત, રડવા–કૂટવાને બદલે એ પ્રસ ંગે ઇષ્ટદેવનું સ્મરણ કરેા, નવકારવાળી ગણા કે જેથી મરનારના આત્માની શાંતિ તે ઇચ્છી ગણાય. આજથી નિશ્ચય કરો કે, કેાઈ પણ સ્થળે મરણ પ્રસ ંગે રડવાને બદલે ઈષ્ટદેવનાં સ્મરણની પવિત્ર કથાએ કરીશુ. વધુ શું કહું? આ પ્રશ્નનેા નીકાલ લાવવાના જો કાઇ સુંદર ઉપાય હાય તા તે આ જ છે. લાજ ાઢવી. મ્હેના ! સ્ત્રીજીવનના સાતમા પ્રશ્ન લાજ કાઢવી અગર ઘૂમટા તાણવા એ છે. આા પ્રશ્ન ભૂતકાળમાં જેવા અર્થસૂચક હતા, તેવાજ વર્તમાન કાળમાં અર્થહીન ગણાઇ રહ્યો છે. મ્હેના ! લાજ કાઢવાના રીવાજની શરૂઆત આ આાય ભૂમિ ઉપર જ્યારે મુસલમાન પાદશાહો રાજ્ય કરતા હતા ત્યારે થવા પામી હતી. એમ કહેવાય છે કે સાંઢ યુક્ત અને આકર્ષીક ચહેરા ધરાવતી કન્યાએ વા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90 91 92