Book Title: Arya Streeona Dharmo athva Kumarika Dharm Dharmpatni ane Stree Jivan
Author(s): Mavji Damji Shah
Publisher: Chandanben Maganlal

View full book text
Previous | Next

Page 82
________________ આ સ્ત્રીઓના ધર્મો. ૭૩ આ પરણેલી [ કે પરણાવી મારેલી ] બાળાના પ્રસવનાં અસહ્ય દુ:ખના પરિણામે કાચા અને અપકવ માંધા તૂટી છિન્નભિન્ન થઈ જાય છે. પરિણામે પ્રદર, રક્તસ્રાવ, લેાહીવા, પાંડુરોગ કે જીણુ જવર જેવુ કાઇ ને કોઇ દરદ જરૂર હૂમલા કરે છે, થાડા સમય થાય ન થાય ત્યાં તે તે ખાળા આ જગમાં હતી ન હતી થઇ જાય છે—અમૂલ્ય માનવજીવન હારી જાય છે ! ભેદભાવ મ્હેના, સ્રીજીવનને પાંચસેા વિકટ પ્રશ્ન છે તે એ છે કે, પુત્ર અને પુત્રી વચ્ચે જોવામાં આવતા ‘ ભેદભાવ ’સંબંધી છે. કુદરતે આપેલાં સંતાન, પછી તે પુત્ર હાય, કે પુત્રી હાય તે વચ્ચે ભેદભાવ રાખવા એમાં નરી સ્વાથપરાયણતા જ દેખાઈ આવે છે, એમ જ નહિ; પણ કુદરતનું તેમાં ભારે અપમાન સમાયેલુ છે. તમારે ત્યા જન્મેલા પુત્ર હાય કે પુત્રી હાય, તેને ઉછેરવામાં, ભણાવવામાં કે તેમની તરફના મમત્વભાવમાં તમારે લગારે ભેદભાવ રાખવા જોઇએ નહિ. પુત્ર જન્મ્યા હાય તેા સાકરની લ્હાણી રવામાં આવે છે. એટલુ જ નહિ, પણ અપરંપાર ખુશાલી જાહેર કરવામાં આવે છે અને પુત્રી જન્મી હોય તા તેને પથરા આવ્યા ’ ગણી મ્હાં મચકેાડવામાં આવે છે અને કશુ એ કરવામાં આવતું નથી એ કેટલા બધા ખેદજનક ભેદભાવ ? આ ભેદભાવના મૂળમાં કે ઉંડાણમાં વ્યાપમતલખીપણું જ સ્પષ્ટપણે દેખાઇ આવે છે. સ્ત્રીઓ માને છે કે, પુત્ર તા કાલે સવારે માટે થશે એટલે તેને પરણાવીશું અને વહુ ઘરમાં લાવીશું, અને પુત્રી એ તેા ‘પારકું ધન ' છે. કારણ કે કાલે સવારે મેટી થશે એટલે સાસરે માકલ ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92