Book Title: Arya Streeona Dharmo athva Kumarika Dharm Dharmpatni ane Stree Jivan
Author(s): Mavji Damji Shah
Publisher: Chandanben Maganlal

View full book text
Previous | Next

Page 15
________________ વનકાળ. સ્વર્ગસ્થ પિતાનાં જેઠાણી મણિબાઈની માફકજ પિતાને જીવનકાળ ક્રમસર અમદાવાદ, મુંબઈ જીવનકાળ. અને ઘાટકોપર ખાતે ગુજારીને સં. ૧૭૬ માં ભાવનગરખાતે આવીને રહ્યા હતા. સ્વર્ગસ્થને છેટલાં ચારેક વર્ષથી હીસ્ટીરીયા ઉ માનસિક નબળાઈને વ્યાધિ લાગુ પડે હતે છતાં વ્યાધિ અને પિતાનું કાર્ય છેક છેવટ સુધી શાંત રીતે અવસાન. કર્થે જતા હતા. તેવામાં સં. ૧૯૪ ના શ્રાવણ વદ પાંચમના દિવસના ત્રણ વાગે આ વ્યાધિએ જીવલેણ હુમલો કર્યો કે, જે નહિ વળતાં ખરેખર જીવલેણ નીવડ! અને તેથી આ નારીરત્નને અકાળે જ સ્વર્ગવાસ થયે. રૂા. ૨૫૦) ની રકમ, સ્વર્ગસ્થની અવસાન તિથિએ જ પ ર આયંબિલનું તપ થાય તે માટે ભાવનગર વર્ધમાન તપખાતામાં આપવામાં આવી છે. ભાવનગરના ચારે દેરાસરમાં સ્વર્ગસ્થની અવસાન તિથિએ પ્રભુની આંગી થયા કરે તે માટે રૂપિયા પચીસ પચીસની રકમ મૂકવામાં આવી છે. ઉપરાંત પરચુરણ રકમ મળીને રૂા. ૫૦૦) ની રકમ સ્વર્ગ સ્થનાં પુણ્યાર્થે વાપરવામાં આવી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92