Book Title: Arya Streeona Dharmo athva Kumarika Dharm Dharmpatni ane Stree Jivan
Author(s): Mavji Damji Shah
Publisher: Chandanben Maganlal

View full book text
Previous | Next

Page 57
________________ સાર-સંભાળ. સાર-સંભાળ. કુમારિકાએ કુટુંબના દુઃખ ભોગવતા સંબંધી જનોને દીલાસાથી કે શક્તિ મુજબની સહાયથી સાંત્વન આપવું ઘટે છે, એટલું જ નહિ પણ બની શકે તે કામ ધંધા વગરના થઈ પડેલાઓને કામ મળે તેવી તજવીજ પણ કરી આપવી. ૨ પિતાનાં ઘરમાં દાસ-દાસી, નેકર-ચાકર, કે ગાય-ભેંસ વિગેરે પિતાનાં આશ્રિત વર્ગની પણ સંભાળ લેવાની ફરજ ચૂકવી જોઈએ નહિ. ૩ પિતાના આડોશી-પાડેશી વર્ગમાં કઈ માંદુ થઈ ગયું હોય તે તેમની ખર–ખબર લેવાનું ધ્યાનમાં રાખવું, એટલું જ નહિ પણ તેમને માટે દવા વગેરે લાવી આપવા રૂપ સહાયતા કરવા ચૂકવું નહિ પિતાનાં સગાં-રનેહિવર્ગમાં કે કુટુંબી જનેમાં કોઈ માંદા થઈ ગયેલ હોય તે તેમની અવારનવાર ખબર લેતા રહેવાનું જરા પણ વિસરવું નહિ, અનેક કર્તવ્યમાંનું તે એક અગ ત્યનું કર્તવ્ય છે. ૫ પિતાનાં કપડાં લત્તાની, દર-દાગીનાની, પેટી-પટારાની કે પુસ્તક વગેરેની સાર-સંભાળ અઠવાડીયે કે પખવાડીયે જરૂર લેતા રહેવું, તેમ નહિ કરતાં રહેવાથી તેમાં ઉદ્ધઈ "વિગેરે પસી જઈ તેની પાયમાલી કરી મૂકે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92