Book Title: Arya Streeona Dharmo athva Kumarika Dharm Dharmpatni ane Stree Jivan
Author(s): Mavji Damji Shah
Publisher: Chandanben Maganlal
View full book text
________________
સંગીતકળા.
સંગીતકળા.
કુમારિકાએ પિતાના તેમજ કુટુંબીજના વિદ માટે સંગીતકળા એટલે ગાયનકળા શીખી લેવાની ખાસ
જરૂર છે. ૨ સંગીતમાં ધર્મ, નીતિ, શૃંગાર, હાસ્ય, વીર અને કરૂણા
વગેરે રસનાં કાવ્યોને સમાવેશ થાય છે. ૩ હારમોનીયમ, દિલરૂબા, સારંગી, તબલાં અને નરઘાં વિગેરે
સંગીતનાં સાધને ગણાય છે. જ સંગીતને પ્રભાવ એ છે કે, ગમે તે શોકાતુર મનુ
ખ્ય પણ સંગીત સાંભળતાં થોડો વખત તે શક વિસરી
જાય છે. ૫ સંગીતની કળા પુરૂષ અને સ્ત્રી ઉભયને માટે એક સરખી
ઉપગની છે, એટલું જ નહિ પણ જીવનને આનંદી અને રસિક બનાવવામાં ભારે સહાય કરે છે.
સમાસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com