SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ સંગીતકળા. સંગીતકળા. કુમારિકાએ પિતાના તેમજ કુટુંબીજના વિદ માટે સંગીતકળા એટલે ગાયનકળા શીખી લેવાની ખાસ જરૂર છે. ૨ સંગીતમાં ધર્મ, નીતિ, શૃંગાર, હાસ્ય, વીર અને કરૂણા વગેરે રસનાં કાવ્યોને સમાવેશ થાય છે. ૩ હારમોનીયમ, દિલરૂબા, સારંગી, તબલાં અને નરઘાં વિગેરે સંગીતનાં સાધને ગણાય છે. જ સંગીતને પ્રભાવ એ છે કે, ગમે તે શોકાતુર મનુ ખ્ય પણ સંગીત સાંભળતાં થોડો વખત તે શક વિસરી જાય છે. ૫ સંગીતની કળા પુરૂષ અને સ્ત્રી ઉભયને માટે એક સરખી ઉપગની છે, એટલું જ નહિ પણ જીવનને આનંદી અને રસિક બનાવવામાં ભારે સહાય કરે છે. સમાસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034750
Book TitleArya Streeona Dharmo athva Kumarika Dharm Dharmpatni ane Stree Jivan
Original Sutra AuthorN/A
AuthorMavji Damji Shah
PublisherChandanben Maganlal
Publication Year1929
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy