________________
આર્યસ્ત્રીઓના ધર્મો.
ભવિષ્ય જીવનનો પ્રશ્ન. કમારિકાએ પિતાનાં ભવિષ્યના જીવનને પ્રશ્ન તે આપણું સંસારના ધોરણ મુજબ પોતાના માતાપિતા પરજ મૂકવે વધુ ઠીક લાગે છે, કારણ કે તેમાં ઘણે ભાગે તેઓ અનુભવી હેઈ કેટલીક અગવડે, અને સગવડે જોયા પછી નિકાલ
લાવે છે એ ઠીક છે. ૨ “દીકરી ને ગાય, જ્યાં દોરે ત્યાં જાય.” એ કહેવતને માન
આપવાનું છે જ્યાં માતપિતાઓ ધર્મપરાયણ અને નિર્લોભી હોય ત્યાં જ સંભવે છે. મનુષ્ય જેવું ઉત્તમ પ્રાણ
અન્યાય સાંખી રહે એ કદિ ઈચ્છવા યોગ્ય નથી. ૩ જ્યારે તમારા માતા પિતા તમારાં ભવિષ્યના જીવનને
સંબંધ બાંધે ત્યારે તે સંબંધ માટે ખાસ કરીને વયને મુકાબલે જરૂર કરશે, જે તમારા કરતાં તમારા પતિનું વય ત્રણ-ચાર ગણું વધારે હોય તો તે સંબંધ કબલ
કરવાની દઢપણે ના પાડશો. ૪ કદાચ તમારા જાણવામાં પણ ન આવે તેવી રીતે તમારે
અગ્ય સંબંધ બંધાઈ ગયો હોય અથવા બાંધી દીધો હોય તે તેને તમે વિનયપૂર્વક તમારા માતા પિતાની કે મહાજન
વિગેરેની મદદથી તેડાવી શકે છે. ૫ ઘણા નાંધ અને અધમી માતપિતાએ દીકરીને વેચાણ
માટેની એક વસ્તુ માનીને વેચે છે તે ચલાવી લેવા ગ્ય નહિ હોવાથી જ આ પ્રશ્ન કુમારિકાઓએ પણ મનપણે તપાસી જેવો ઘટે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com