Book Title: Arya Streeona Dharmo athva Kumarika Dharm Dharmpatni ane Stree Jivan
Author(s): Mavji Damji Shah
Publisher: Chandanben Maganlal
View full book text
________________
પરચુરણ નેધ.
પરચુરણ નોંધ.
કુમારિકાએ ધ્યાનમાં રાખવું જોઈએ કે તેણે પોતાના ઘરમાં પોતાના ઉપયોગ માટે એક મોટી નેટબુક રાખવી અને તેમાં
પરચુરણ વિગતેની હરહંમેશ નેધ કરતા રહેવું જોઈએ. ૨ આખા મહિના દરમ્યાન દૂધ કેટલું લેવાયું, તે તારીખ અને
વાર પ્રમાણે નોંધવું અને મહીને પૂરો થતાં દૂધને હિસાબ ચૂકવવે અને તેવી બીજી નાની નાની બાબત માટે પણ
લક્ષમાં રાખવું. ૩ બેબીને કપડાં અપાતાં હોય તે તે કઈ તારીખે કેટલાં
અપાયાં, જ્યારે દેવાઈને આવ્યાં, કેવાં ધેયાં, વગેરેની વ્યવ
સ્થા પણ હાથમાં લેવી જોઈએ. ૪ ઘરનાં વાસણ-કૂસણુ, ગાદલાં-ગોદડાં, વગેરે વસ્તુઓની
નોંધ રાખવી જરૂરી છે, કે જેથી તેમાં કોઈ વખત વધઘટ
થતાં વિચાર કરી શકાય. ૫ બીજી કેટલીક એવી વિગતે હોય છે કે, જેની નેધ રાખ
વાથી પોતાના માતા પિતાને કે સાસરે ગયા પછી ત્યાંના કોઈને તેની નેંધ રાખવાને પરિશ્રમ બચે માટે એવી નેંધ કરતાં શીખવું એ એગ્ય ગણાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com