Book Title: Arya Streeona Dharmo athva Kumarika Dharm Dharmpatni ane Stree Jivan
Author(s): Mavji Damji Shah
Publisher: Chandanben Maganlal
View full book text
________________
આજ્ઞાપાલન.
નાપાલન
આજ્ઞાપાલન.
મારિકાએ પોતાના વડીલ વર્ગની એટલે માતા પિતા ભાઈ, ભેજાઈ, મામા, માસી, કુઈ, કુવા વગેરે સર્વની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. આજ્ઞા થતાં જ તેને અમલ
થવું જોઈએ, તેમાં વિલંબ થવો ન ઘટે. ૨ વીલ વર્ગની આજ્ઞા પાળવાથી તેઓ હંમેશ પ્રસન્ન રહે
છે અને તેમની મમતા પણ આપણુ પર વધે છે. એટલું જ નહિ, પણ તેમાં આપણું દરેક રીતે કલ્યાણ જ સમાયેલું હોય છે તે ધ્યાનમાં રાખવું. વડીલ વર્ગની સામે કદિ પણ બોલવું નહિ, તેમને “ જીહા” હાજી” “ના” “આવું છું ” વગેરે પ્રકારનાં માનભય જ ઉત્તર આપવાં જોઈએ, તેછડાં ઉત્તરે આપવાથી તેમની પ્રતિને તમારે ધર્મ ભૂલાય છે. વડીલ વર્ગ હંમેશ પૂજનીય છે, તેમનું ખરું પૂજન તેમની આજ્ઞાનું પાલન વિલંબ વગર કરવામાં જ સમાયેલું છે, જે તમે તેમની આજ્ઞાનું ઉલ્લંઘન કરે તે તેથી તેઓ નારાજ
થાય છે. પ વધલ જાને કોઈ વિચાર કદિ તમને પસંદ ન પણ પડે;
છતાં તેમના વિચારમાં પરિણામે તમારૂં હિત જ સમાયેલું હેવાથી તેને અનુસરવું-સદા અનુસરવુ એજ તમારે માટે હિતાવહ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com