Book Title: Arya Streeona Dharmo athva Kumarika Dharm Dharmpatni ane Stree Jivan
Author(s): Mavji Damji Shah
Publisher: Chandanben Maganlal

View full book text
Previous | Next

Page 20
________________ ૯૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ૦ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ એ સદ્ગત ચંદન બહેન. oooooooooooooooooooooooooooooooooo.. લેખકને સખેદ જાહેર કરવું પડે છે કે, આ પુસ્તકનાં પ્રકાશિકા શ્રીમતી ચંદનબહેન માત્ર સત્તાવીશ વર્ષની ભરયુવાનવયે આ પુસ્તક છપાઈને પ્રકટ થયેલું નજરે જોયા અગાઉ જ સં. ૧૯૮૫ ના વૈશાખ વદ ૧૧ ના સોમવારે રાત્રે બે વાગે આ ફાની દુનીયા છોડી ચાલ્યાં ગયાં છે ! ---૦૦૦૦૦૦ સાત ચંદનબહેનને છેલ્લા કેટલાક મહીનાઓથી ક્ષયને ભયંકર વ્યાધિ લાગુ પડ્યો હતો, તેને નાબૂદ કરવાના અનેક ઉપાયે કરવા છતા તે સર્વ નિષ્ફળ ગયા! oooooooooooooooooooooooooooooooooooooooooooo ooooooo સદ્ગત ખેન પોતાની નાની ઉમરમાં પણ ધાર્મિક તેમજ સંસ્કૃતિનું સારું જ્ઞાન ધરાવતાં હતાં. “સિક્વર પ્રકર' જેવાં સંસ્કૃત પુસ્તકના સમગ્ર કે તેમણે કંઠસ્થ કર્યા હતા. કંઠસ્થ કર્યા હતા એમજ નહિપરંતુ છે હe" sow someone to on Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92