Book Title: Anuyogdwar Sutra Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 10
________________ છે, આ ચારે સતાનામાં માતપિતા અને દાદાના ધાર્મિક સરકાર પડેલા છે. અમીચદભાઈના જ્યેષ્ઠ પુત્ર શ્રી વનેચંદભાઇના જન્મ સવત ૧૯૮૪ ના આસા સુદ ૩ ને બુધવાર ૩૧-૧૦-૧૯૨૮ માં થયા. દ્વિતીય પુત્ર શ્રી ચંદ્રકાન્તભાઈના જન્મ સંવત ૧૯૨૨ ના કાક સુદ ૧૧ ને બુધવાર તા. ૬-૧૧-૧૯૩૫માં થયા. સુપુત્રી ઈન્દુમતીબેનના જન્મ સંવત્ ૧૯૯૪ના આસેા વદ ૨ને મંગળ વાર તા. ૧૦-૧૦-૧૯૩૮માં થયે. કનિષ્ઠ પુત્ર ચી. રમેશચંદ્રના જન્મ સવત ૧૯૯૭ના ચૈત્ર વદી ૧ ને શનિવાર તા. ૧૨-૪-૪૧માં થયા. આ ચારે ભાઈ–હેનના જન્મથી માખિજાળીયા નામના નાનડા ગામને પવિત્ર મનાવ્યું. આમ આ ચારે ભાઇ-હેનના જન્મ માખિાળીયામાં થયેા હતા. જયેષ્ઠ પુત્ર શ્રી વનેચંદભાઈ એક મેટા સાહસિક વેપારી હોવા ઉપરાંત ધાર્મિક વૃત્તિવાળા છે. વ્યવસાય થે તેઓએ પાતાની જન્મભૂમિ ખાખિજાળીયાથી એંગલેાર સ્થળાંતર કર્યુ` હતુ` કે, જ્યાં તેઓ હાલ મહેાળા કુટુંબ સાથે નિવાસ કરી રહ્યા છે. ત્યાં તેઓએ પ્રથમ નાના પાયા પર શ્રી મહાવીર ટેકસ ટાચલ સ્ટાર્સના નામે વ્યયસાય શરૂ કરેલા જે આજે એક વૃક્ષની જેમ વિકસ્યા છે. તેઆએ પાતાના અને ભાઈઓને પશુ મેં ગ્યાર માલાન્યા ચંદ્રકાન્તભાઈને પોતાના ધંધામાં સહભાગી બનાવ્યા અને સૌથી નાનાભાઈ રમેશભાઈએ ત્યાં આવી વધુ અભ્યાસ કર્યા રમેશભાઈએ મિકેનિકલ એ’જિનિયરની ડિપ્લામાની ડીગ્રી મેળવી છે. હાલમાં ત્રણે ભાઇ સાથે રહીને પાતાના વ્યવસાયને પ્રગતિને પચે ઢારી રહ્યા છે. આ કુટુંબ એ`Àારના જૈનસમાજના ઉત્કર્ષ માટે ઘણા રસ લઈ રહ્યુ` છે. ખાટવિયા કુટુંબ જૈન ધર્મોની ઉચ્ચ ભાવનાથી ખૂબ જ ર'ગાયેલું છે. તેના ઉદાહરણ રૂપ શ્રી અમીચંદભાઇની સુપુત્રી ચી. ઈન્દુમતી વ્હેન છે. દાદા તેમજ માત-પિતાના ધર્મના સંસ્કારા કુમારી ઈન્દુમતિઝ્હેનમાં સંચર્યા હતા. કહેવત છે ને એવા સગ તેવેા રગ' આચાર વિચારની અસર આજીખાજીના વાતાવરણ પર પડ્યા વિના રહેતી નથી તેજ રીતે દાદા અને માત પિતાના ત્યાગી અને ધર્મ પરાયણ જીવનની અસર તેમની નાજુક અને પુષ્પ સમી પુત્રી પર પડી તેમના નાજુક અને નિર્દોષ હૃદય પર ત્યાગનારંગ ચઢતા ગયા. તેમના માત-પિતા શાન્તીની પળોમાં તેમને સમજાવતા હતા અને કહેતા કે બેટા ! તારે આ કીચડ સમા સંસારમાં પડી દેડકા કે પશુ બનવાનું નથી તારે તે ખીલીને કમળ બનવાનું છે અને તારી જીવન સુવાસ જગતને આપવાની છે ત્યારથી જ એટલે ૧૬ વર્ષની કુમળી વયથી તેમના જીવનમાં ભાગવતી દીક્ષા અંગીકાર કરવાનું ખીજ રાપાયેલું તેઓ ઘરે રહી ધાર્મિક સાચન તેમજ સંતસમાગમમાં પેાતાને સમય વ્યતીત કરતા હતા. ઈન્દુમ્હેને વિશ્વની વિશાળ અટવીના પ્રખર સ્ત’ભ, પ્રતાપી પરમ પ્રભાવર્ક સૂત્ર સિદ્ધાંતના જાણુકાર, શાસનદીપક, અધ્યાત્મ પ્રેરણાનાં અમીપાન આપતાર, જ્ઞાનના કુવારામાં ભગવાને સ્નાન કરાવનાર, પૂ. જૈન દિવાકર ઘાસીલાલજી મહારાજ સાહેબ પાસે સારા પ્રમાણુમાં ધાર્મિક અભ્યાસ કર્યાં કાદવ

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 925