Book Title: Anchalgaccheshwari Mahendrasinhsuri Virachit Ashtottari Tirthmala
Author(s): Lakshmichand Kunvaji Nagda
Publisher: Lakshmichand Kunvaji Nagda

View full book text
Previous | Next

Page 9
________________ સિદ્ધપુર, વિગેરે તીર્થનું વર્ણન છે. એકસેનેગ્રણમાં ગુજરદેશ, માલવદેશ. કોકણદેશ, મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર, કચ્છ, પાંચાલ, મરૂદેશ, શાકંભરી, હસ્તિનાપુર અને શૌરીપુરી, તીર્થનું નામરૂપ વર્ણન કરેલું છે. એકસચારમાં ત્રિભુવનગિરીદુર્ગ તથા ગાપગિરિ (ગ્વાલીયરદેશ તીર્થ ) તથા કાશી, અવંતી અને મેવાડ આદિ તીર્થોની નામરૂપ સ્તુતિ છે. એક્સપાંચમાં અઢીદ્વિષમાં ઉત્કૃષ્ટ કાળે એકસોસિ-તેર (૧૭૦) તીર્થકર હેય તેઓની નામાવલિ પૂર્વક સામાન્યથી તીર્થ સ્તુતિ કરી છે. એક છમાં ઘર-દહેરાસરની સ્તુતિ કરેલી છે. એકસમાતમાં દેવ અને મનુષ્યોએ જે કઈ પ્રતિમાજી ભરાવ્યા હોય તેની સ્તુતિ છે. એક આઠમાં ત્રણકાળના જિનેને વંદન કરેલું છે. એકસાનવમાં શાશ્વતા અશાશ્વતા તીર્થોની સ્તુતિ છે. એકદશમાં પંચકલ્યાણક ભૂમિના તીર્થનું વર્ણન છે. એકને અગિઆરમાં શ્રી અષ્ટોત્તરી તીર્થમાળાના કરનાર કવિ નરરત્નનું દ્વિઅર્થ સુચક નામ આવેલું છે. એવી રીતે આ તીર્થમાળાની અનુક્રમણિકાનું વાંચન તથા મનન કરવાથી આ મહાપ્રભાવિક તેત્રનું દિગદર્શન સારી રીતે થઈ શકે છે. તે ભવ્યજીએ આ તીર્થમાળાની સ્તુતિ તથા અર્થનું વાંચન અહાનિશ કરવું તે મહા શ્રેયસ્કર છે. અનુક્રમણિકા સંપૂર્ણ || ઈતિ # શાન્તિ શાન્તિ શાન્તિઃ છે . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46