Book Title: Anchalgaccheshwari Mahendrasinhsuri Virachit Ashtottari Tirthmala
Author(s): Lakshmichand Kunvaji Nagda
Publisher: Lakshmichand Kunvaji Nagda

View full book text
Previous | Next

Page 18
________________ વિ તથા ને શિખરને વિશે, પાંચશેને અગીયાર એવા ભૂમતલને વિ શાશ્વત એવા જિનભવનોને હું પ્રણામ કરું છું એ રીતે ૫૧ શાશ્વત જિનપ્રસાદ તિર્થાલેકને વિષ થયા. ૨૬ છે બાવરિ લખાહિય, કેડીસ-તેવ ભવણ ભરણે સુ છે જિણભણે અસંખે. વેતરનયનુ પણમામિ એ ૨૭ શબ્દાર્થ – ભવનપતિદેવના ભુવનને વિષે બહેતર લાને અધિક સાતકોડી અર્થાત સાતક્રોડ અને બહોતેર લાખ જિનભવનને, વળી વ્યંતરદેવોના નગરને વિષે અસંખ્ય એવા જિનભવનને હું પ્રણામ કરું છું કે ૨૭ વણચેઈથ સંખગુણે, જેમિએસુ તહા વિમાણેસુ છે તેવીસાહિત્ય સહસા. સગનઉઈ લખ ચુલસીઈ ૨૮૫ શબ્દા:– વંતદેવતાઓના પ્રાસાદ છે તેથી અસંખ્ય ગુણ જે જયોતિકદેવોને વિષે જિનદેવનાં ભવનો છે તેને નમસ્કાર કરું છું. તે પછી વળી સૌધર્માદિ દેવલોકને વિષે ચોરાશી લાખ અને વિશ જેમાં અધિક છે એવા સત્તાણું હજાર અર્થાત રાશી લાખ સત્તાણું હજાર અને વેવીશ જિનભુવનને હું વંદન કરું છું. માર ૮ સુરહાણેસુ સવ્યહિં, સભપણુગે સઠિ હઠ પડિમાણું છે ચેઈમજગલ્ફસાં, એક્યદારેસુ બારસગં એ રહે શબ્દાર્થ – સવીં ચાર પ્રકારના દેવતાઓના સ્થાનકને વિષે પાંચ સભામાં પ્રતિમાની સાઠ સંખ્યા છે, એકેક સભા પ્રત્યે ત્રણ ત્રણ દ્વાર છે, દ્વાર દ્વારા પ્રત્યે એક એક સ્વરૂપ છે. તે સ્વયને ચારે તરફ એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46