Book Title: Anchalgaccheshwari Mahendrasinhsuri Virachit Ashtottari Tirthmala
Author(s): Lakshmichand Kunvaji Nagda
Publisher: Lakshmichand Kunvaji Nagda
View full book text
________________
એક પીઠિકા છે. તે પાલિકા ઉપર ચાર દિશાઓમાં એક એક પ્રતિમા સ્વપને સામી છે. એમ એક સભા પ્રત્યે બાર બાર પ્રતિમા થઈ. એ પ્રમાણે પાંચ સભાઓમાં સાઠ પ્રતિમાઓ થઈ. તથા તેજ ચૈત્યભવનની મધ્યમાં એકસો ને આઠ તેમ ચૈત્યના બારણામાં બાર બાર પ્રતિમાં, એક એક પ્રાસાદને ત્રણ ત્રણ દ્વાર છે. દ્વાર દ્વાર પ્રત્યે એક એક રૂપ, રૂપને ફરતી ચાર બાજુ મણિપીઠિકા છે, તે પીઠિકાની ચાર દિશાઓમાં એક પ્રતિમા તેતૃપને સામે મુએ છે તેને હું વંદન કરું છું. મેં ૨૯ | મિલિયં સયં અસી, ચઉવીસસયં તુ નંદિસર દીવે છે પાંચેય એસેસુ, વીસસયં પડિમ તિરિલીએ રે ૩૦ શબ્દાર્થ:–
એ સર્વે મલીને એકને એંશી પ્રતિમા તે દેવોના પ્રત્યેક ચૈત્યમાં છે. વલી નંદીશ્વરદીપના ચૈત્યમાં એકસો ને ચોવીસ પ્રતિમા અને શેવ મૈત્યોમાં તિર્યગલકના પ્રતિચૈત્યની એક ને વીશ પ્રતિમા છે. ત્યાં પાંચ સભા નથી. તથા નંદીશ્વરના પ્રાસાદમાં ચાર ચાર દ્વાર છે. તેથી ચાર પ્રતિમાઓ ત્યાં અધિક છે, અને તિર્યંગલેકમાં ગેપ ચૈત્યની એકશ વીસ પ્રતિમાઓ છે તેને હું વંદન કરું છું. | ૩૦ | ભણવઈ ભવસુ, કપાઈવિમાણ તહય મહિલા સાસયપડિમા પનરસ, કેડીસ બિચત્ત કેડીઓ. ૩૧ પણુપનલખપણવી, સ સહસ પંચયસયાઉચાલીસા તહુ વણસુરેબુ. સાસય પડિમા પુણ અસંખા છે ૩ર છે
શબ્દાર્થ:–
ભવનપતિના સર્વે ભવનોમાં, તથા બારે દેવલોક, નવ ગ્રેવયક
૧૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com