Book Title: Anchalgaccheshwari Mahendrasinhsuri Virachit Ashtottari Tirthmala
Author(s): Lakshmichand Kunvaji Nagda
Publisher: Lakshmichand Kunvaji Nagda

View full book text
Previous | Next

Page 42
________________ શબ્દાર્થ:– જે ભગવાનના ઉતમ તીર્થને પ્રર્વતનાં આજ કાંઇક ઉણાં અઢાર વર્ષ થયા તે શ્રી વીર ભગવાનને મુંડસ્થલ ગામને વિષે હું સ્તુતિ કરું છું. તે કેવા છે? મિથ્યાત્વરૂપ જે મે તેને ટાલવાસાં વાયુસમાન છે. ૯૯ મહઈ મહાલય અસય નિમ્પલ અચ્છરભ્રય વસ્મૃતી ૧ અજિય જિણે તારણગિરિ, કુમારનિવડાવીઓ જયઉ ૧૦૦ શબ્દાર્થ:– ટા તારણગીરીને વિષે અર્થાત તારંગાને વિષે કુમારપાલ રાજાએ સ્થાપન કરેલા એવા અજિતજિન જય પામે. તે અજિત જિન કેવા છે ? મહિમાના અતિશયોથે કરી નિર્મલ એવાં આશ્ચર્ય તેણે કરી વિચિત્ર છે મૃતિ જેની એવા છે. ૧૦૦ વાયડનયરે મુણિસુ-વિયરસ જીવંતસામિપડિમમતું ! વંદે તહ વીરજિણું, સનરર્સ વચ્છર સયા જરૂ ૧૦૧ શબ્દાર્થ: હું વાયડનગરને વિષે મુનિસુવતસ્વામિની જીવતા છતાં સ્થાપિત કરેલી એવી મુનિસુવતસ્વામિની પ્રતિમાને વંદન કરું છું. તથા તેજ વાયડનગરને વિષે વીર જિનને હું વંદન કરું છું. તે જિન કેવા છે ? જેને સ્થાપન કર્ધાને સતર વર્ષ થયાં છે. ૧૦૧ તહ સિરિમાલા રાસણ ભંભાણુણંદ સિધિપુરપમુહે છે કાસદહ અજજાહેર, પુસુ ચિચેઇએ યુણિમે ૧૦રા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46