Book Title: Anchalgaccheshwari Mahendrasinhsuri Virachit Ashtottari Tirthmala
Author(s): Lakshmichand Kunvaji Nagda
Publisher: Lakshmichand Kunvaji Nagda
View full book text
________________
અરમ્ભમઇ વિસાલ, મહિઠ્ઠિય સુરકયંવ પડિહાઇn વરજિણભવનું બીય. તે સિરિ વછુપાલકર્યા ૯૩ શબ્દાર્થ:
તેજ આબુ ઉપર શ્રી વસ્તુપાલે કરાવેલું એવું બીજુ ઉતમ જિનભવન દેવતાઓએ જણે કરેલું હોય નહી ? એમ શેભે છે. તે કેવું જિનભવન છે ? અત્યંત મનોહર છે, તથા અન્ય. મોટું અને સુર્વણકલશરૂ૫ રીધીએ યુકત એવું છે. મારા
ધાયકલધાય નિશ્મિય પયંડ ધડ મંડિયું ઉભયં વરસાયકુંભ, ગયદંભ, કુંભભૂત થુભગ ૯૪
શદાર્થ:
ગાલેલું, શોધેલું એવું જે સુવર્ણ તેને કરી નિર્માણ કરેલો એવો પ્રચંડ જે ધ્વજદંડ તેણે કરી સુશોભિત તથા વરસાતકુંભ જે સુવર્ણ તેના ગતરંભ તે જે છહ્મરહિત કુંભ જે કલશ તેણે કરી સળીક છે તુપાચ જેનાં એવા બે ચૈત્ય છે. ૯૪
પદમ જિણભવણ જલનિહિ-ગધ્ર ચિંતામણુિં ધુણે ઉસભા અવર વરવણ સુરગિરિ - તડિ અમરસવ્ય નેમિ જિર્ણોપા શબદર્થ:
પૂર્વોક્ત જે બે શૈત્ય તેમાં પ્રથમ જિનભવનરૂપ જલનિધિના ગર્ભને વિષે ચિંતામણી સમાન એવા શ્રી રૂભદેવને હુ. સ્તુતિ કરું છું. બીજા મનહર છે ભવન જેમાં એવા સુરગિરિતટને વિષે કલ્પવૃક્ષ જ જાણીયે હેય નહિ ? એવા શ્રી નેમિ જિનને હું સ્તવું છું. પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com