Book Title: Anchalgaccheshwari Mahendrasinhsuri Virachit Ashtottari Tirthmala
Author(s): Lakshmichand Kunvaji Nagda
Publisher: Lakshmichand Kunvaji Nagda
View full book text ________________
શદાર્થ:
(૧) શ્રી ભિન્નમાલ, (૨) આરાસણપુર (૩) બ્રાહમણપુર (૪) આનંદપુર (૫) સિધ્ધપુર પ્રમુખ સ્થાનોને વિષે, તથા કાદુહ અને અજજાહરપુરને વિષે એટલા સ્થાનકે ઘણું કાળનાં પુરાણ ચૈત્યોને અમે સ્તુતિ કરીએ છીએ. ૧૦રા
ગુજર માલવ કંકણુ, મહરઠ સેરઠ કરછ પાંચાલે છે મરૂ સંભરિ મહરાઉરિ, હથીણપુર સેરિય પુરાઇ ૧૦૩ાા શબ્દાર્થ:
ગુજરદેશ, માલવદેશ, કાંકણુદેશ, મહારાષ્ટ્રદેશ, સૌરાષ્ટ્રદેશ, કછદેશ, પાંચાલદેશ તથા મરૂદેશ, શાકંભરી નગરી અને મધુરારિ હસ્તિનાપુર, સોરિયાપુરાદિને વિષે. ૧૩ તિહુઅણુ ગિરિગોવાગિરિ, કાસિ અવંતી મેવાડ માસુ છે સેસુ જિણે યુણિમે. દિઠ અદિડે મુએ અસુએ ૧૦૪
શબ્દાર્થ –
તરા ત્રિભુવનગિરિદુર્ગ અને ગેવગિરિ દુર્ગ જે વાલીયર તેને વિષે અને કાશી તથા અવંતી નગરી અપ મેદપાટાદિ એવા દેશને વિષે દીઠેલા અને નહિ દીઠેલા તથા સાંભળેલા અને નહિ સાંભળેલા એવા જિનોને અમો સ્તવીયે છીએ. ૧૦જા તહ જબૂદીપ બાયઈ, પુખરદીવઠ્ઠ વિજયસતરિસએ છે જે કે ગામાનર-નગ નગરાય તહિયં તુ ૧૦પા
શબ્દાર્થ:
તથા જંબુદ્રીપને વિષ, ધાતકીખંડને વિષે પુષ્કર વર દ્વીપદ્ધ
૩૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Loading... Page Navigation 1 ... 41 42 43 44 45 46