Book Title: Anchalgaccheshwari Mahendrasinhsuri Virachit Ashtottari Tirthmala
Author(s): Lakshmichand Kunvaji Nagda
Publisher: Lakshmichand Kunvaji Nagda

View full book text
Previous | Next

Page 37
________________ શબ્દાર્થ: સત્યપુરને વિશે શ્રી કાન્યકુબજ દેશના રાજાએ કારનામ! કષ્ટમય એવું કરાવેલા ભવનને વિષે વીર ભગવાન ને પામો. તે ભવન કેવું છે ? ગયાં છે તેર વરસ જેને એવું છે, એહિં જે વરસ સંખ્યા હી છે, તે સર્વ આ તીર્થમાલાના કર્તાન અપેક્ષાઓ જાણવી. અર્થાત આ સ્તવન કર્યું તે દિવસથી પૂર્વે ગયેલાં વર્ષની સંખ્યા લેવી. ૮૫ બહુવિઅરયનિહી.રહેય પડાએ પયસાદ છે બલભિચ્ચ ગાઈ દુન્નિવિ. જાલફરે વીરજણ ભણે છે ૮૬ શદાર્થ – જવલિપુર નગરને વિષે શ્રી વીરજન ભવનમાં ઘણા પ્રકારના આશ્ચર્યના નિધિરૂપ એવો રથ છે. ત્યાં જે સમયને વિષે રથયાત્રા થાય છે. તે સ્થ શ્રી વીર ભગવાનની મૂર્તિ સ્થાપક થઈ છે જેમાં એ પિતાની મેળે જ ચાલે છે. તે માટે તે રથ પ્રકટ છે અતિશય જેને એવે છે. વળી એક મોટો ઢોલ છે, તે જયારે રથયાત્રા પ્રવર્તે છે ત્યારે પિતાની મેળે આગળ વાગે છે. બે ઈંદ્ર પણ પુરૂષ ઉપ પ્રતિમા ધારણ કરનારા એવા બેલને ઠેકાણે થઈને ચાલે છે. ILLS LL નવનવાઈ લખધણવદ અલછવાસે સુવન્નગિરિસિહરે છે નાહડ નિવ કાલીશું, થુણિ વીર જબ વસહીએ ૮૭ના શબ્દાર્થ:-- મિરના શિખર સમાન છે શિખર જેનાં એવાં યક્ષવસતિ નામના પ્રાસાદને વિષે નાડ નૃપના વારામાં સ્થાપના કરેલા એવા વીર ભગવાનને હું સ્તવું છું. સુવર્ણગિરિ શિખર કેવું છે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46