Book Title: Anchalgaccheshwari Mahendrasinhsuri Virachit Ashtottari Tirthmala Author(s): Lakshmichand Kunvaji Nagda Publisher: Lakshmichand Kunvaji Nagda View full book textPage 7
________________ એકવીસ, બાવીસ, એ ચાર ગાથામાં ભવિખ્ય જિન વિલિની નામે પૂર્વક તુતિ છે. તેમજ સત્તાવિસ. અઠ્ઠાવીસ, એ બે ગાળામાં ભુવનપતિ, વ્યંતર, જ્યોતિષ અને વૈમાનિક, તીર્થોની સામાન્ય સ્તુતિ છે, ઓગણત્રીસ, ત્રીસ, એ બે ગાથામાં એક એક શાશ્વતા મંદિરમાં એકસેએંશી (૧૦) પ્રતિમાં તેમજ કે મંદિરમાં એકસચેવિસ (૧૨૪) પ્રતિમાઓ તેમ કઈ મંદિરમાં એકવીસ (૨૦) પ્રતિમાઓ કેવીરીતે હેાય તેનું વર્ણન કરેલું છે. તેમજ એકત્રીસ અને બત્રીસમાં ત્રણ લોકના જિનમંદિરની પ્રતિમાં જે છે. તેની સંખ્યા બતાવી છે. તેત્રીસમી ગાંથામાં ચાર શાશ્વતી પ્રતિમાઓના નામે આવે છે. તેમજ ચેત્રીસમી અને પાંત્રીસમી એમ બે ગાથામાં ઉત્કૃષ્ટા એકસો સિતેર (૧૭૦) તીર્થ કરની વર્ણાદિ યુકત સ્તુતિ છે. તેમજ છત્રીસ, સાડત્રીસ, આડત્રીસ, એગણચાલીસ, એ ચાર ગાથામાં વિષ વિહરમાન જિનની સ્તુતિ છે. ચાલીસમી ગાથામાં ત્રણકાળના જિનોની સ્તુતિ તેમજ એકતાલીસમી ગાથામાં અષ્ટાપદાદિ સાત તિર્થોના નામે છે તેમજ બેંતાલીસ, સેંતાલીસ, શુમાલીસ, અને પિસ્તાલીસ એ ચાર ગાથામાં શ્રી અષ્ટાપદ તીર્થની સ્તુતિ છે. બેંતાલીસ, સુડતાલીસ અને અડતાલીસ, એમ ત્રણ ગાથામાં ગિરનારજી તીર્થની સ્તુતિ છે. ગણપચાસમી ગાથામાં ગજાગ્રપદ તીર્થની સ્તુતિ છે. પચાસમી; એકાવનમી, બાવનમી, ત્રેપનમી, ચેપનમી ને પંચાવનમી એમ છ ગાથામાં દશાર્ણભદ્રરાજાને મદ ઉતારવા ઇન્દ્રમણરાજે સમૃધ્ધિ વિવુિં અને ત્યાં ગજગ્રપદનામનું પર્વત ઉપર તીર્થ થયું. છપન્નમીગાથામાં ધર્મચક્ર તીર્થની સ્તુતિ છે. આ સ્થાન શ્રી બાહુબલીથી પ્રગટ થયું છે. ઓગણસાઠ, સાડ, એકસઠ, બાસઠ, ત્રેસઠ એમ પાંચ ગાથામાં પાર્શ્વનાથ ભગવાનનાં તીર્થોનું વર્ણન કરેલું છે. તેમજ ચેસઠ, પાંસઠ, છાસઠ, એમ ત્રણ ગાથામાં રથાવત પર્વત નામનું તીર્થ છે. જ્યાં વજીસ્વામિ મહારાજે અણુસન કર્યું હતું ત્યાં સૌધર્મેન્દ્ર મહારાજ વંદન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46