Book Title: Anchalgaccheshwari Mahendrasinhsuri Virachit Ashtottari Tirthmala
Author(s): Lakshmichand Kunvaji Nagda
Publisher: Lakshmichand Kunvaji Nagda
View full book text ________________
શ્રી અચલગચ્છશ્વર શ્રી મહેન્દ્રસિંહ સુરિ
વિ રચિત શ્રી અષ્ટોતરી તીર્થમાળા
અરિહંત ભગવંત, સવ્યનું સવદંસિ તિરછયરે સિદ્ધ બુદ્ધ નિર્ચ્યુ, પરમપયછે જિણું થુણિમ ૧ 1
શબ્દાર્થ:–
અંતરંગ શત્રને હણનારા, પૂજ્યનીક, કેવલજ્ઞાને સહિત, કેવલદર્શન સહિત શાશનને પ્રકાશ કરનારા, સંપૂર્ણ થયું છે પિતાનું કાર્ય એવા, પિતાની મેળે જ બોધને પામેલા, નિત્ય જ્ઞાનને પ્રાપ્ત થયેલા, અને મુકિતક્ષેત્રને વિષે રહેલા એવા શ્રી જિનેશ્વર ભગવાનને કર્તા કહે છે કે, અમે સ્તવયે છીએ. | | |
જય જય તિહુયણમંગલ, ભટ્ટારય સામિસાલ ભયવત્ત દેવાહિદેવ જગાહુ, પરમેસર પરમકારૂણિય રે
શબ્દાર્થ:–
હે ત્રણ જગતમાં મહામંગલરૂપ, હે સર્વ પુજય; હે સ્વામિન, વક્ષસમાંન ! અથવા હે પૂજ્ય ! હે બાહ્ય અને અંતરંગ શત્રના ભવથી હે દેવના અધિપતિ જે તેના પણ દેવરૂપ હે જગદગુરૂ
એટલે પ્રાણીમાત્રના ગુરૂ૩૫! હે પરમપ્રભુ તથા હે પરમદયારૂપ ! તમે ઉકૃષ્ટા જયવંતા વર્તો. ર છે
જય જય જગબંધવ, ભવજલહિદીવ તિહુઅસ્પદવ | જય જય જગચિંતામણી, તિહુઅણ ચૂડામણિ જિર્ણદ ફા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Loading... Page Navigation 1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46